CBSE
સ્થાયી અને અપ્રસરણશીલ આયનોનું પરોક્ષ સંગ્રહણ કયા સિદ્ધાંત વડે સમજાવાય છે ?
ડોનન-સંતુલન
સામૂહિક વહન સિદ્ધાંત
પ્રસરણ
આયનોની ફેરબદલી
A.
ડોનન-સંતુલન
ખનીજતત્વોનું સરળ શોષન નીચેના પદ્ધતિએ થાય છે.
ડોનન-સંતુલન
પ્રસરણ
સામૂહિક વહન
આપેલ ત્રણેય પદ્ધતિઓ
‘આયનમર્ગો’ કયા પ્રકારના વહનમાં જોવા મળે છે ?
સામૂહિક વહન સિદ્ધાંત
પ્રસરણ
આયનોની ફેરબદલી
ડોનન-સંતુલન
નીચેનામાંથી કયો માર્ગ ખનીજતત્વોના શોષણ અને વહન માટે સાચો છે ?
મૂલાધિસ્તર →બાહ્યક → અંતઃસ્તર → પરિચક્ર → અનુદારુ →આદિદારુ
મૂલાધિસ્તર → બાહ્યક → અંતઃસ્તર → પરિચક્ર → આદિદારુ → અનુદારુ
મૂલાધિસ્તર → અંતઃસ્તર → બાહ્ય → પરિચક્ર → અનુદારુ
મૂલાધિસ્તર → બાહ્યક → પરિચક્ર → અંતઃઅસ્તર-આદિદારુ → અનુદારુ
ડોનન-સંતુલન કઈ સપાટીએ થાય ?
કોષરસપટલ
રસધાનીપટલ
કોષદીવાલ
કોષકેન્દ્રપટલ
[Co+][Ci-] = [Ao+][Ai-]
[Ci+][Ai-] = [Co+][Ao-]
[Ci+][Ai-] = [Co+][Ao+]
[Ci+][Ai-] = [Co-][Ao-]
H1PO4-
MoO4-
K+
Cl-
મૅગેનિઝ કઈ ક્રિયા માટે વનસ્પતિમાં ઉપયોગી છે ?
કોષકેન્દ્રના સંશ્ર્લેષણ માટે
વનસ્પતિ કોષદીવાલના નિર્માણ માટે
પ્રકાશસંશ્લેષણ દરમિયાન ફોટિઓલિસિસ માટે
ક્લોરોફિલના સંશ્ર્લેષણ માટે
જેમ શોષકદાબ વધુ તેમ…….
પાણીનું શોષણ ઓછું અને આયનોનું શોષણ વધુ
પાણીનું શોષણ વધુ અને આયનોનું શોષણ ન થાય.
પાણીનું શોષન ઓછું અને આયનોનું શોષણ વધુ
પાણીનું શોષણ વધુ અને આયનોનું શોષણ ઓછું
આયન માર્ગો શેના બનેલા હોય છે ?
ન્યુક્લિઈક ઍસિડ
કાર્બોદિત
લિપિડ
પ્રોટીન