Important Questions of ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

91.

વનસ્પતિમાં નાઈટ્રોજનનું શોષણ કેવા સ્વરૂપે થાય છે ?

  • ફૉસ્ફેટ

  • નાઈટ્રેટ 

  • નાઈટ્રાઈટ 

  • એમોનિયમ 


92.

રિડક્ટિવ એમિનેશન માટેની સંગતતા કઈ છે ?

  • 2N + 3H2 → 2NH3 

  • 2NH3 →2N + 3H2

  • 2NH3 + bold alpha-સિક્સિનિક ઍસિડ → ડાયગ્લુમેટિક ઍસિડ 

  • 2NH3 + bold alpha-કિટોગ્લુનેટરિક → ગ્લુમેટિક ઍસિડ 


93.

વનસ્પતિ અને પ્રાણેઐઓ મૃત્ય પામે ત્યારે તેમના મૃતદેહોનું વિઘટન થઈ NH3 મુક્ત થાય છે. એ પ્રક્રિયાને શું કહે છે ?

  • જૈવ-નાઈટ્રોજન સ્થાપન 

  • ટ્રાન્સએમિનેશન

  • એમોનિફિકેશન 

  • નાઈટ્રિફિકેશન 


94.

મોલિબ્ડેનમ સમાવેશિત પ્રોટીન કયું છે ?

  • હાઈડ્રિજિનેઝ 

  • હાઈડ્રોલિસિસ 

  • નાઈટ્રોજિનેઝ 

  • આપેલ પૈકી એક પણ નહી.


Advertisement
95.

કઈ પ્રક્રિયામાં ગ્લુટેમિક ઍસિડ એમિનોજુથના મુખ્ય દાતા તરીકે વર્તે છે ?

  • નાઈટ્રિફિકેશન 

  • એમિનિફિકેશન

  • રિડક્ટિવ એમિનેશન 

  • ટ્રાન્સ એમિનેશન 


96.

કિટેગ્લટેરિક ઍસિડ + એમોનિયા – ગ્લુટેમિક પ્રક્રિયા માટે જવાબદાર ઉત્સેચક ?

  • ગ્લુટોમેટ ડીહાઈડ્રોજીનેઝ 

  • ટ્રાન્સફરેઝ

  • ગ્લુટામેટ હાઈડ્રિજિનેઝ 

  • ટ્રાન્સ એમિનેઝ 


Advertisement
97.

નીચેનામાંથી કયો પ્રક્રિયા ક્રમ N2નો પુનઃરૂપાંતરિત સાચો ક્રમ છે ?

  • 2NO2 – 2NO – 2NO3 – N2O – N2

  • 2NO3 – 2NO2 – 2NO - N2O – N2 

  • 2NO3 – 2NO2 – N2O – 2NO – N2 

  • 2NO2 – 2NO3 – 2NO – N2O – N2 


B.

2NO3 – 2NO2 – 2NO - N2O – N2 


Advertisement
98. શિમ્બી વનસ્પતિ અને રાઈઝોબિયમ બૅક્ટેરિયા વચ્ચે કયા પ્રકારનો સબંધ જોવા મળે છે ? 
  • +,+

  • +, 0

  • +. -

  • -, -


Advertisement
99.

રિડક્ટિવ એમિનેશન માટે કયો ઉત્સેચક જરૂરી છે ?

  • લેગહિમોગ્લોબીન

  • ગ્લુટામેટ ડીહાઈડ્રોજિનેઝ 

  • ટ્રાન્સએમિનેઝ 

  • નાઈટ્રોઝિનેઝ 


100.

અસંગત વિકલ્પ પસંદ કરો.

  • એઝેટોબૅક્ટર 

  • રાઈઝોબિયમ 

  • સાયનોબૅક્ટેરિયા

  • ક્લોસ્ટ્રીડિયમ 


Advertisement