CBSE
એમોનિફિકેશન એટલે શું ?
NO2 માંથી એમોનિયા બનાવવાની પ્રક્રિયા
મૃતદેહના વિઘટન બાદ NH3 બનાવવાની પ્રક્રિયા
મૃતદેહના વિઘટન બાદ NH3 બનાવવાની પ્રક્રિયા
એમોનિયામાંથી NO2 બનાવવાની પ્રક્રિયા
A.
NO2 માંથી એમોનિયા બનાવવાની પ્રક્રિયા
વિધાન A : વાયુસંવર્ધનમાં પોષકદ્રાવણના ઝરમર ટપકાં વડે વનસ્પતિનો ઉછેર થાય છે.
કારણ R : સંતુલિત દ્રાવણ સંવર્ધનમાં ફિલ્મ તકનિકનો ઉપયોગ થાય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી.
A સાચું છે R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
ભૂમિમાંથી N2 કયા સ્વરૂપે મહદઅંશે પ્રાપ્ત થાય છે ?
N2 વાયુ સ્વરૂપે
નાઈટ્રિક અસિડ
નાઈટ્રાઈટ
નાઈટ્રેટ
N2 + 8e- + 8H+ + 16 ATP → 2NH4 + H2 + 16 ADP + 16 Pi આપેલ સમીકરણ કઈ પ્રક્રિયાનું નિર્દેશન કરે છે ?
નાઈટ્રોજન ફિક્શેસન
ડીનાઈટ્રીફિકેશન
એમોનિફિકેશન
નાઈટ્રીફિકેશન
નાઈટ્રોજન સ્થાપનમાં નીચેનો ઘટક મહત્વનો છે :
FAD
ATP
નાઈટ્રોજિનેઝ
કીટાહારી વનસ્પતિઓ મોટે ભાગે કેવી ભૂમિમાં વસવાટ કરે છે ?
નાઈટ્રોજનયુક્ત સંયોજનોની ઉણપ હોય તેવી ભૂમિમાં
ભીની જમીનમાં
શર્કરાની ઉણપ ધરાવતી ભુમિમાં
લઘુ પોષ્કતત્વો વધુ હોય તેવી ભૂમિમાં
અસહજીવી નાઈટ્રોજનસ્થાપક જીવાણુ
ફ્રેન્ક્રિયા
રાઈઈઝોબિયમ
એઝેટૉબેક્ટર
નોસ્ટૉક
વિધાન A : પોટૅશિયમ વાયુરંધ્રના કદના નિયમ માટે જરૂરી છે.
કારણ R : પોટેશિયમની ખામીને કારણે જ પર્ણો પીળાં પડે છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી.
A સાચું છે R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વિધાન A : વૃક્ષોની છાલ ખરબચડી બની ફાટવા માંડે અને ગુંદર જેવો સ્ત્રોત થય છે.
કારણ R : વનસ્પતિમાં કૉપરની માત્રા ઓછી હોય છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.
A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી.
A સાચું છે R ખોટું છે.
A ખોટું છે, R સાચું છે.
વનસ્પતિમાં N2 સ્થાપના માટે શું જરૂરી છે ?
ક્લૉરોફિલ
ભીજવાળી ભૂમિ
લેહહિમોગ્લોબીન
કેરિટોનોઈટ્રસ