Important Questions of ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

111. આપેલ પ્રશ્નનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : કોષરસપટલ પ્રવેશશીલ પટલ છે.

કારણ R : કોષરસપટલ લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.

112. આપેલ પ્રશ્નનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : ભૂમિના કલિલકણો ઘન આયનોની હેરફેરમાં ભાગ છે.

કારણ R : ભૂમિને ખનીજતત્વોના સંચયસ્થાન તરીકે ગણવામાં આવે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.

113. આપેલ પ્રશ્નનનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : આયનો મૂળ તરફથી સામૂહિક વહન પાણી સાથે કરે છે.

કારણ R : આયનો મૂળ તરફથી વહન માટે ચયાપચયીક ઊર્જા જરૂરી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.

114. આપેલ પ્રશ્નનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : મૂળગંડિકામાં સહજીવી તરીકે રાઈઝોબિયમ નામના બૅક્ટેરિયા હોય છે.

કારણ R : રાઈઝોબિયમમાં NiF જનીનનું આવેલું છે, જે નાઈટ્રોજિનેઝ ઉત્સેચકનું નિર્માણ કરે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.

Advertisement
115. આપેલ પ્રશ્નનનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : વાહક અણુઓ કોષરસપટલમાં વાહક તરીકે આવેલા છે.

કારણ R : વાહકો કાર્બનિક અણુઓ છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.

116. આપેલ પ્રશ્નનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : નોસ્ટૉક અને એનાબીની નાઈટ્રેટમાં રૂપાંતર કરવા સક્ષમ છે.

કારણ R : નોસ્ટૉક અને એનાબીનાના કોષમાં કોષકેન્દ્ર અલ્પવિકસિત હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.

117. આપેલ પ્રશ્નનનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : ગુરુ પોષકતત્વોનું પ્રમાણ વનસ્પતિના શુષ્કદળમાં પ્રતિગ્રામ 1 થી 5 Mg જેટલું હોય છે.

કારણ R : લઘુ પોષ્કતત્વોનું પ્રમાણ વનસ્પતિના શુષ્કદળમાં પ્રતિગ્રામ 0.1 mg કે તેથી ઓછું હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.

118. આપેલ પ્રશ્નનનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : આયનોનું વહન અંતઃસ્તર તરફ મૃત જલવાહક એક તરફ એક સક્રિય પ્રક્રિયા છે.

કારણ R : શ્વસન દ્વારા પ્રાપ્ત શક્તિ જે ચયપચયિક ઊર્જા સ્વરૂપે હોય છે, તે તેમાં ભાગ ભજવે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.

Advertisement
Advertisement
119. આપેલ પ્રશ્નનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : વનસ્પતિની વૃદ્ધિ માટે NPK ખાતરની જરૂએ પડે છે.

કારણ R : NPK જમેનમાં હંમેશાં પૂરતા પ્રમાણમાં હોતા નથી.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.

A.

A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

Advertisement
120. આપેલ પ્રશ્નનનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : નાઈટ્રોજન સ્થાપક અજારક બૅક્ટેરિયા – એઝેટોબેક્ટર

કારણ R : નાઈટ્રોજન સ્થાપક અજારક બૅક્ટેરિયા – ક્લોસ્ટ્રીડિયમ

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.

Advertisement