Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

121. કૉલમ 1 અને કૉલમ 2 માંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

  • P-1, Q-3, R-2

  • P-3, Q-1, R-2 

  • P-1,Q-2, R-3 

  • P-2, Q-3, R-1 

122. આપેલ પ્રશ્નનનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : પરરોહી વનસ્પતિઓમાં મૂળતંત્ર અલ્પવિકસિત હોય છે.

કારણ R : પરરોહી વનસ્પતિઓમાં મૂળ સ્વારા મહત્તમ પાણીના શોષણની સપાટી હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.

123.
આપેલ કૉલમ 1 માં તત્વનું નામ છે, કૉલમ 2 માં તેનું મહત્વ છે અને કૉલમ 3 માં તેની ત્રુટિજન્ય અસર છે, તો જવાબ સાચો પડે તે રીતે યોગ્ય વિકલ્પ કયો છે ?

  • P-1,c, Q-2,a, R-3,b

  • P-2,a, Q-3,b, R-1,c

  • P-2,a, Q-1,c, R-2,b 

  • P-2,c, Q-3-a, R-1-b 

Advertisement
124. કૉલમ 1 અને કૉલમ 2 માંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

  • P-2, Q-1, R-3

  • P-2, Q-3, R-1 

  • P-3, Q-1, R-2 

  • P-1, Q-2, R-3

B.

P-2, Q-3, R-1 

Advertisement
Advertisement
125. કૉલમ 1 અને કૉલમ 2 માંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

  • 1-S, 2-R, 3-Q, 4-P

  • 1-R, 2-S, 3-Q, 4-P

  • 1-R, 2-P, 3-S, 4-Q 

  • 1-R, 2-Q, 3-S, 4-P 

126.
આપેલ પ્રશ્નનનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

Fe અને Cu તે મુખ્ય વીજાણુવાહક ખનીજો છે.

Fe અને Cu માં બદલતી સંયોજકતા હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.

127.
આપેલ પ્રશ્નનનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : વનસ્પતિઓ માટે Fe+2 અને Fe+3 આયનો જરૂરી હોય છે.

કારણ R : ભૂમિમાં સામાન્ય રીતે Fe ની ઊણપ હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.

128.
આપેલ પ્રશ્નનનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : સ્ફટીકમય દ્રાવણમાં બધા જ અણુઓ સ્ફટીક દ્વરૂપે હોય અને એકબીજાથી સ્વતંત્ર પાણીમાં વહન પામે છે.

કારણ R : અન્નવાહક અકર્બનિક અને કાર્બનિક દ્રવ્યોનું વહન કરે છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.

Advertisement
129. આપેલ પ્રશ્નનનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : ખનીજોનું નીચે તરફ વહન ભૂમિ તરફ તે pH અને પાણીના જથ્થાને આધારિત હોય છે.

કારણ R : ખનેજોનું મૂળ દ્વારા આયનો સ્વરૂપે વહન pH અને ઊંચા જળદાબને કારણે હોય છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.

130.
આપેલ પ્રશ્નનનો જવાબ આપેલ વિકલ્પમાંથી પસંદ કરો : 

વિધાન A : મૂળ દ્વારા મેળવવેલાં ખનીજક્ષારો પાણીમાં દ્રવ્ય થઈને વનસ્પતિઓના ભાગોમાં જલવાહક દ્વારા વહન પામે છે.

કારણ R : અન્નવાહક અકાર્બનિક અને કાર્બનિક દ્રવ્યોનું વહન કરે છે.
  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી છે.

  • A અને R બંને સાચાં છે અને R એ A ની સમજૂતી નથી. 

  • A સાચું છે R ખોટું છે. 

  • A ખોટું છે, R સાચું છે.

Advertisement