CBSE
કયા સમૂહના ખનીજ તત્વોને “Farme Work” તરીકે ઓળખવામાં આવે છે.
Zn,mN,cU
N,S,P
C,H,O
Mg,Fe,Zn
જીવરસીય પ્રતિરોધક તત્વો ............ છે.
C,H,O,Fe,N
N,S,Fe,P,K
Fe,Mg,Ca,N,P
C,H,O,P,N,S
કયા એમિનો એસિડના બંધારણમાં S આવેલું છે ?
મિથીઓનાઈન
સિસ્ટીન
સિસ્ટાઈન
બધા
“Reclamation” અને “little leaf” રોગ .............. ની ઇણપના કારણે થાય છે ?
Cu અને Zn
Cu અને B
Mn અને Cu
Zn અને Mo
રંગસુત્રીય રચનાની સ્થિરતા માટે આવશ્યક તત્વો કયા છે ?
Mo
Fe
Zn
Ca
કયા તત્વને ગુરુપોષકત્વ તરીકે ગણૅવામાં આવતું નથી ?
Mn
P
Mg
Ca
A.
Mn
કયા તત્વોને સંતુલિત તત્વો તરીકે ગણવામાં આવે છે ?
Mg and Fe
Ca & K
C & H
N & S
મોલિબ્લેડમની ઉણપ સાથે જોડાયેલો રોગ કયો છે.
બદામી ટપકાયુક્ત રોગ
ફ્લાવરમાં વ્હીપટેઈલ રોગ
નાનાપર્ણોનો રોગ
ધાન્યોનો રીક્લેમેશન રોગ
કયા તત્વને ગુરુપોષકત્વ તરીકે ગણવામાં આવતું નથી ?
Mn
P
Mg
Ca
સાઈટ્રીક ડાઈ બેક રોગ શાની ઉણપથી થાય છે ?
Cu
Zn
Mo
B