કયું ખનીજતત્વ Khaira disease from Class Biology ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : ખનીજપોષણ, તેની આવશ્યકતાઓ અને અભ્યાસની પદ્વતિઓ

Multiple Choice Questions

181.

જ્યારે હરિતકણ બળે છે, ત્યારે તેમાંથી પ્રથમ શું મળે છે ?

  • Mg 

  • Ca 

  • Mn

  • Fe 


Advertisement
182.

કયું ખનીજતત્વ Khaira disease અને ઓકિઝન સંશ્લેષણ સાથે સંકળાયેલું છે ?

  • Cu

  • Fe 

  • Zn 


D.

Zn 


Advertisement
183.

છોડમાં કઈ પદ્ધતિ દ્વારા આયનોનું શોષણ થાય છે ?

  • જલ ક્ષમતા

  • પ્રસરણ 

  • DPD ઢોળાંશ 

  • વાહક પ્રોટીન્સ 


184.

કયું ખનીજ તત્વ મુખ્યત્વે અગ્રીય વર્ધમાન પ્રક્રિયા સાથે સંકળાયેલ છે ?

  • S

  • Ca 


Advertisement
185.

નીચેનામાંથી કયા આવશ્યક તત્વોને તેનાં યોગ્ય વર્ગમાં મુકવામાં આવેલ નથી ?

  • Mg 

  • Mn

  • Cu 

  • Zn 


186.

ખનીજ પોષણમાં પાક માટે કયા તત્વો નિર્ણાયક તત્વો કહેવાય છે ?

  • K,Ca,Fe

  • N,P,K 

  • C,H,O 

  • N,S,Mg 


187.

વાહક પ્રોટીન ........... માં મદદરૂપ બને છે.

  • પાણીનું શોષણ 

  • બાષ્પીભવન

  • આયનોના સક્રિય શોષણ 

  • આયનોના નિષ્ક્રિય શોષણમાં 


188.

ભૂમિમાંથી મૂળ દ્વારા ખનીજક્ષારોનું શોષણ થાય છે જે ........... સ્વરૂપમાં હોય છે.

  • સાંદ્ર દ્રાવણ 

  • અતિ સાંદ્ર દ્રાવણ

  • અતિ મંદ દ્રાવણ 

  • મંદ દ્રાવણ


Advertisement
189.

કોષમાં કયો મુક્ત આયન સ્વરૂપે હોય છે.

  • B

  • Fe


190.

ખનીજોનું સક્રિય ગ્રહણ એ શેના પર આધાર રાખે છે ?

  • પ્રકાશ શ્વસન 

  • ડીફોસ્ફરસ

  • પાણીનું સક્રિય શોષણ 

  • ઉત્સ્વેદન 


Advertisement