CBSE
N2 ના ચયાપચય માટે ............ આવશ્યક છે.
Cu
B
Mo
Mg
C.
Mo
કોબાલ્ટ .......... માં હાજર હોય છે.
PC
વિટામીન –A
વિટામીન – B2
વિટામીન - B12
વનસ્પતિમાં સૌથી વધુ વિપુલ પ્રમણમાં હાજર તત્વ કયું છે ?
મેંગેનીઝ
આયર્ન
કાર્બન
નાઈટ્રોજન
મેંગેનીઝ ........... માટે છોડમાં જરૂરી છે.
પ્રોટીન સશ્લેષણમાં
હરિતકણના સંશ્લેષણમાં
કોષ દીવાલના વિકાસમાં
કોષોને એકબીજા સાથે જકડી રાખવા
વનસ્પતિનો શુષ્ક વજનનો મોટો ભાગ શાનો બનેલો છે ?
કાર્બન, હાઈડ્રોજન અને ઓક્સિજન
નાઈટ્રોજન, ફોપ્સ્ફરસ અને પોટેશિયમ
કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સલ્ફર
કાર્બન, નાઈટ્રોજન અને હાઈડ્રોજન
સામાન્ય રીતે વનસ્પતિનું N2 નું શોષણ કયા સ્વરૂપમાં કરે છે ?
N = N
HNO2
NO2-
No3-
…………… ના ઉત્પાદન અને અનુકુલિત વૃદ્ધિ માટે સલ્ફર એ મહત્વનું પોષકતત્વ છે.
કઠોળ પાક
ધાન્ય પાક
તંતુમય પાક
તેલિબિયાંયુક્ત પાક
જવમાં ભૂખરા ડાઘ શેની ઉપજથી થાય છે ?
Fe
Cu
Zn
Mn
નીચેના પૈકી શેના બંધારણ નાઈટ્રોજન નથી ?
ઈન્વર્ટેઝ
પેપ્સીન
ઈડિયોબ્લાસ્ટર
બેક્ટેરિયોક્લોરોફિલ
લઘુપોષકતત્વની ઉણપ ફક્ત વનસ્પતિની વૃદ્ધિને જ નહિ, પરંતુ જીવસંબધી કાર્યો જેવા કે પ્રકાશ સંશ્લેષણ અને કણાભસુત્રીય વીજાણુ વહનને પણ અસર કરતી નથી. તો નીચેના લીસ્ટ પૈકી કયા ત્રણ તત્વોને સમૂહ પ્રકશ સંશ્લેષણ અને કણાભસુત્રના વીજાણુ વહન બંનેને વધારે અસર કરતા નથી ?
Mn, Co ,Ca
Ca, K, Na
Cu, Mn, Fe
Co, Ni, Mo