CBSE
આદિકોષકેન્દ્રી સ્વાવલંબી નાઈટ્રોજન સ્થાપિત સહજીવી .............. માં જોવા મળે છે.
સીસર
પીસમ
એલનસ
સાયકસ
મેંગેનીઝનું કયું કાર્ય લીલી વનસ્પતિમાં .............. માં સારી રીતે નિર્દેશિત કરવામાં આવ્યું છે.
પ્રકાશ વિઘટન
કેલ્વીનચક્ર
નાઈટ્રોજન સ્થાપન
પાણીનું શોષણ
A.
પ્રકાશ વિઘટન
નીચેના પૈકી શું પ્રકાશ વિઘટન માટે જરૂરી છે ?
ઝીંક
કોપર
બોરોન
મેન્ગેનીઝ
નાઈટ્રોદાઈંગ બેક્ટેરિયા ........... છે.
રિડ્યુસ નાઈટ્રેટ મુક્ત નાઈટ્રોજનમાં ફેરવવું
એમોનિયાનું નાઈટ્રેટમાં ઓક્સિડેશન
મુક્ત નાઈટ્રોજનને નાઈટ્રોજન ઘટકોમાં ફેરવવું
પ્રોટીંસને એમોનિયામાં ફેરવવું
નીચેના પૈકી કયું તત્વ વનસ્પતિમાં remobilized થતું નથી ?
સલ્ફર
ફોસ્ફરસ
પોટેશિયમ
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે.
ફોસ્ફરસ એ કેટલાક કોષસ્તર અને બધાજ પ્રોટીન ઘટક છે.
નાઈટ્રોસોમોનાસ અને નાઈટ્રોબેક્ટર એ રસાયણ સંશ્લેષી છે.
એનાબીના અને નોસ્ટોક એ મુક્ત જીવી જગ્યામાં નાઈટ્રોજન સ્થાપક તરીકે યોગ્ય છે.
સોયાબીનના પાકને ઉગાડવા માટે સજીવમાં કયું જૈવિક ખાતર ઉપયોગમાં લેવામાં આવે છે ?
રાઈઝોબિયમ
નોસ્ટોક
એઝોબેક્ટર
એઝોસ્પાઈરીલમ
.......... નાં કાર્ય માટે નાઈટ્રોજન જરૂરી છે.
ઉર્જાનો વધુ નિવેશ
પ્રકાશ
Mn2+
સુપર ઓક્સિજન પરમાણુ
શિમ્બિકુળની વનસ્પતિની મૂળગંડિકામાં લેગહિમોગ્લોબીન કાર્ય ............ છે.
ગાંઠો નું વિભેદન
નાઈટ્રોજન સ્થાપક જનીનની અભિવ્યક્તિ
નાઈટ્રોજનની પ્રક્રિયાને અવરોધવું
ઓક્સિજનન દૂર કરવો
બાકીના ત્રણ સિવાય, નીચેના પૈકી કયું વનસ્પતિ માટે આવશ્યક ખનીજ તત્વ નથી ?
કેડનિયમ
ફોસ્ફરસ
આયર્ન
મેન્ગેનીઝ