CBSE
તમારા મતે, વનસ્પતિની વિવિધતા જાળવવાનો તે ઉત્તમ માર્ગ છે.
વનસ્પતિઉદ્યાનો દ્વારા
બીજનિધિ દ્વારા
પેશીસંવર્ધન દ્વારા
આરક્ષિત જૈવાવરણ દ્વારા
એવી સંસ્થા કે જ્યાં વનસ્પતિ-દ્રવ્ય એ જીવંત પરિસ્થિતિમાં સાચવી શકાય છે.
જનીન-બૅંક
જીનોમ
હર્બેરિયમ
જનીન-લાઈબ્રેરી
પૃષ્ઠવંશીઓનું ક્યું સમૂહ નાશપ્રાયઃની સંભાવના પામતા વધુ પ્રાણીઓ ધરાવે છે ?
માછલીઓ
સરીસૃપો
પક્ષીઓ
સસ્તનો
સજીવોમાં જૈવ-વિવિધતા તેને લીધે જોવા મળે છે.
લાંબાગાળે ઉદ્દવિકાસીય ઘટનાથી
ક્રમશઃ ફેરફારો
ટૂંકા સમયનાં ઉદ્દકાસથી
વિકૃતિ
ભારતમાં તેનો સમાવેશ તાત્કાલિક ધ્યાન ખેંચાતા પ્રદેશોમાં થાય છે ?
પૂર્વઘાટ
પશ્ચિમઘાટ
ઈન્ડો – ગેંગટોક મેદાન
અરાવલ્લી પર્વતો
નીચેના પૈકી સુસંગત જોડી કઈ છે ?
ડાંચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન – સ્નો લેપર્ડ
સુંદરવન – બંગાળ ટાઈગર
પેરિયાર – હાથી
કચ્છનું રણ – જંગલી ગધેડા
વનસ્પતિમાં જૈવવિવિધતાનું કારણ ..........
બીજ-વિકિરણને લીધે
લાંબા ગાળાના ઉદ્દવિકાસી ફેરફારો
વારંવાર વિકૃતિ
પૃથ્વી પર અચાનક જોવા મળે
નીચાનો સ્વસ્થાન સંરક્ષન સમાવેશ થતો નથી.
રાષ્ટ્રીય ઉદ્યાન
અભયારણ્ય
વનસ્પતિઉદ્યાન
આરક્ષિત જૈવાવરણ
ભારતમાં જૈવ-વિવિધતા કાયદો પાર્લામેન્ટમાં ક્યારે પસાર થયો ?
1992
1996
200O
2002
નીચેના પૈકી નાશપ્રાય: હોય તેવી સાચી જોડ કઈ છે ?
ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ – કોલાઈડો રાષ્ટ્રીય ઉદ્યાન
સિંહ - કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન
રહાઈનોસોર – કાઝિરંગા રાષ્ત્રીય ઉદ્યાન
જંગલી ગધેડા – દૂધવા રષ્ટ્રીય ઉદ્યાન