CBSE
પુનઃ સંયોજીત DNA તકનીકમાં વાહક એટલે ..........
સજીવકોષમાં DNA ને રૂપાંતર કરવાનાં પ્લાઝમીડ તરીકે ,
ચોક્કસ જનીન ઓળખવા ઉપયોગમાં લેવાતો DNA પ્રોબ
ઉત્સેચક તરીકે વર્તે છે, DNA ને રિસ્ટ્રીક્શન ટુકદામાં કાપે છે.
DNA નાં ટુકડાના ચીપકું છેડા
નીચેનામાંથી કયું PCR માટે જરૂરી નથી ?
ટેક પોલીમર
DNA પ્રાઈમર
DNA ટેમ્પલ
RNA પ્રાઈમર
રીસ્ટ્રીક્શન એન્ઝાઈમનું પ્રક્રિયક
બેવડી શૃંખલાકીય DNA
એક શૃખલાકીય DNA
એક શૃંખલાકાર્ય RNA ની
પ્રોટીન
નીચે આપેલા પુનઃસંયોજીત DNA તકનીકના સાધનો તથા તેના ઉપયોગના સંદર્ભમાં ખોટું જોડકું છે.
DNA પોલીમરેઝ – DNA ટુકદાનું બહુલીકરણ PCR માં કરે છે.
રીવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ cDNA નું ઉત્પાદન
રીસ્ટ્રીક્શન એન્ઝાઈમ RFLPs ઉત્પાદન
DNA લાઈગેસ DNA કાપી, ચીપકુ છેડા બનાવે છે.
રંગસુત્રીય યુક્રિયકની હાજરીમાં પુનઃ સંયોજીત બેક્ટેરિયા ............ આવે.
ભૂરી વસાહત
લીલા વસાહત
લાલ આધારકની રંગ
રંગવિહિન વસાહત
આણ્વિય કાતર તરીકે કયો ઉત્સેચક ગણાય જાનિતો છે ?
રીસ્ટ્રીક્શન એન્ઝાઈમ
હેલીકેઝ
લાઈપેઝ
DNA પોલિમરેઝ
pBR-322 પ્રતિકૃતિ જનીન માટે વાર્નવાર વાહક તરીકે ઉપયોગમાં લેવાતું જનીને –
વિષાણુ જનીન છે.
ટ્રાન્સ્પોઝોન છે.
તે કુદરતી બેક્ટેરિયલ પ્લાઝમીડ છે.
રૂપાંતરિક બેક્ટેરિયલ પ્લાઝમીડ છે.