CBSE
તે વિશ્વનો જનીનભંડોળનો એકમાત્ર બચેલો અંશ છે.
ઘુડખર અભયારણ્ય
વેરાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
રતનમહાલ રીંછ અભયારણ્ય
વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન
વાઘની કેટલે ઉપજાતિઓ નાશ પામી છે ?
બે
ચાર
ત્રણ
પાંચ
રેડલિસ્ટ અનુસાર છેલ્લા 500 વર્ષોમાં કેટૅલી જાતિઓનો લોપ થયો છે ?
874
784
748
478
ભારત વિશ્વની કુલ પાણી જાતિઓની કેટલી જાતિઓ ધરાવે છે ?
7%
7% થી વધુ
11%
11% થી વધુ
એવી જાતિઓ કે જે નિયંત્રિત વિસ્તારમાં પથરાયેલી હોય તેને કેવી જાતિઓ કહે છે ?
લુપ્ત જાતિઓ
નાશપ્રાયઃ જાતિઓ
સ્થળાંતરિત જાતિઓ
સ્થાનિક જાતિઓ
ભારતમાં દરિયાઈ જૈવસમૃદ્ધિ મેન્ગ્રુવ્સની ......... જાતિઓ અને પરવાળાની ........ જાતિઓ નોંધવામાં આવી છે.
47, 141
141, 47
45, 341
341, 45
તે ગુજરાતના શુષ્ક વિસ્તારોમાં આવેલું સમૃદ્ધ નિવસનતંત્ર છે.
રતનમહાલ રીંછ અભયારણ્ય
વેરાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
નારયણસરોવર ચિંકારા અભયારણ્ય
શૂલપાણેશ્વર વન્યજીવ અભયારણ્ય
ભારતીય ખેતીલાયક વનસ્પતિઓમાં પરંપરાગત પાકોની વેરાયટીમાં ........... ક્રમાંકે અને ખેતીવાડી જાતિઓમાં ......... ક્રમાંકે છે.
પ્રથમ, સાતમા
પ્રથમ, બારમા
બીજા, સાતમા
દસમા, સાતમા
ગુજરાતમાં કેટલી કક્ષાના જંગલો છે ?
બે
ચાર
છ
આઠ
B.
ચાર
ગુજરાત વનસ્પતિ અને પ્રાણીઓની કેટલી જાતિઓનું નિવાસસ્થાન ગણાય છે ?
400
700
900
6000