CBSE
જનિનીક ઈજનેરીમાં એન્ટીબાયોટિકનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે ?
પસંદગીમાન ઓળખ સ્થાન સ્વરૂપે
તંદુરસ્ત વાહકની પસંદગી
જ્યાં સ્વયંજનનની શરૂઆત થાય ત્યાં શૃઍન્ખલા સ્વરૂપે
માધ્યમને સંક્રમણથી દૂર રાખવા
PCR તકનીકમાં DNA નોટુકડો વિલોપન થવાનું સ્વયંજનન પામે છે. આ પ્રક્રિયા .......... ઉત્સેચકથી થાય છે.
પ્રાઈમેઝ
DNA પોલિમરેઝ
Taq પોલિમરેઝ
DNA પર આધારિત RNA પોલિમરેઝ
PCR માટે નીચેનામાંથી વ પોલિમરેઝ માટે કયું સાચું વાક્ય છે ?
ગ્રાહી કોષમાં દાખલ કરાયેલ DNA ના જોડાણ્માં ઉપયોગી છે.
તે પસંદગીય માર્કર તરીકે કાર્ય કારે છે.
તે વિષાણુમાંથી અલગીકરણ થયેલ છે.
તે ઉચ્ચ તાપમાને સક્રિય રહી શકે છે.
પુનઃસંયોજીત DNA તકનીકમાં ઉપયોગમાં લેવાતા રિસ્ટ્રીક્શન એન્ઝાઈમ જે સાંતરીત કાપ મૂકે તે ............ છે.
Eco RI
Hind|||
BamHl
આપેલ તમામ
નીચેનામાંથી કઈ પોલીન્ડ્રોમ DNA શૃંખલા સૂચવે છે ?
5’- CCAATG – 3’
3’ – GAATCC – 5’
5’ – GAATTC – 3’
3’ – CTTAAG – 5’
5’ – CATTAG – 3’
3’ – GATAAC-5’
5’ – GATACC – 3’
3’ – CCTAAG – 5’
આપેલ આકૃતિમાં PCR નાં ત્રણ તબક્કા A,B,C,D દર્શાવવામાં આવેલ છે. તે સૂચવતો સાચો વિકલ્પ પસંદ કરો.
A-તાપમાન શીત, બે જોડના પ્રાઈમર સાથે
B-વિનૈસર્ગીકરણ જે 98 C તાપમાને DNA ની બે શૃંખલાને અલગ કરે છે.
A-વિનૈસર્ગીકરણ, 50 C તાપમાને
તાપમાન રીતે સ્થિર DNA પોલિમરેઝની હાજરીમાં C વિસ્તૃતીકરણ
બાયોલીસ્ટીક ............. માટે યોગ્ય છે.
વાનસ્પતિક કોષના રૂપાંતરણ માટે
વાહક સાથે જોડાણ કરનાર પુનઃસંયોજીત DNA ના બંધારણમાં
DNA ફીંગર પ્રિન્ટિંગ
રોગાણુ વાહકના નીકાલ
રૂપાંતરણ માટે DNA સૂક્ષ્મ તત્વોથી કોટ થયેલા હોય, જેને જનીન સ્ફોટક વડે પ્રચંડ વર્ષણ કરાવાય છે, તે ......... નું બનેલું હોય છે.
ચાંદી અથવા પ્લેટીનમ
પ્લેટીનમ અથવા ઝીંક
સીલીકોન અથવા પ્લેટીનમ
સોનું અથવા ટંગસ્ટન
D.
સોનું અથવા ટંગસ્ટન
નીચે E.Coliવાહક pBR 322 ની આકૃતિ દર્શાવેલ છે. નીચેનામાંથી કયો વિકલ્પ તેના અમુક ભાગેને સાચી રીતે દર્શાવે છે ?
ઓરીજીનલ, રિસ્ટ્રીકશન એન્ઝાઈમ
રેડ્યુસ ઓસ્મેટીક પ્રેશર
Hind |||. EcoRI
ampR, tetR – એન્ટીબાયોટીક અવરોધક જનીન
જો પુનઃસંયોજીત DNA એમ્પીસીલીન અવરોધકનું જનીન ધરાવતું હોય તેને E.Coli ના કોષમાં દાખલ કરતાં અને યજમાન કોષને એમ્પીસીલન ધરાવતા અગાર ડીશમાં પાથરવામાં આવે, તો ............
પરિવર્તિત ગ્રાહી કોષ ઉછેર પામશે અને અપરિવર્તિત ગ્રાહી કોષ નાશ પામશે.
પરિવર્તિત ગ્રાહી કોષો નાશ પામશે અને અપરિવર્તીત ગ્રાહી કોષ ઉછેર પામશે.
બંન્ને પરિવર્તીત અને અપરિવર્તિત કોષ મૃત થશે.
બંન્ને પરિવર્તિત અને અપરિવર્તિત ગ્રીહી કોષો ઉછેર થશે.