CBSE
એન્ટિબાયોટિકની પ્રક્રિયા .....
પ્લાઝમા લેજમાનો નાશ
કોષ દિવાલનો નાશ
DNA/RNA સંશ્લેષણનું અવરોધક
આપેલ તમામ
નીચેનામાંથી કયો જૈવ શક્તિનો નવો સ્ત્રોત નથી ?
જૈવગેસ
કોલસો
લાકડું
આલ્કોહોલ
સ્વીસ ચીઝ માટે નીચેનામાંથી કયા જીવાણુ ઉપયોગમાં લેવાય છે ?
સ્ટ્રેપ્ટોકોકસ
પ્રોપીઓની બેક્ટેરિયમ
જીઓટ્રાઈકમ
પેનીસિલિયમ
આધુનિક જૈવતકનીકી .......... ધરાવે.
જનેનિક ઈજનેરી
પેશીસંવર્ધન
સૂક્ષ્મ જીવાણુવિદ્યા
આપેલ તમામ
એન્ટિબાયોટિક સામે શ્લેષ્મ યુક્ત જીવાણુ અવરોધકનું કાર્ય
જીવાણુમાં વિકૃતિ
જાડું શ્લેષ્મયુક્ત આવરણનું નિર્માણ
કોષપટલમાં બદલાવ
આપેલ તમામ
સૌ પ્રથમ બનાવેલ કૃત્રિમ અંતઃસ્ત્રાવ ........
ગ્લુકાગોન
રેનિન
સીક્રીટીન
ઈન્સ્યુલીન
સૌથી વધુ આલ્કોહોલ યીસ્ટ કઈ નીપજ છે ?
વાઈન
બ્રાન્ડી
જીન
રમ
સૌ પ્રથમ આથવણથી બનેલ એસિડ
લેક્ટિક એસિડ
ફ્યુરેમિક એસિડ
ગ્લિકોનીક એસિડ
આપેલ તમામ
નીચેનામાંથી સારી એન્ટિબાયોટિકનું લક્ષણ કયું નથી ?
તત્કાલિન અસર
યજમાનને આડ અસર થતી નથી.
યજમાનના પચનતંત્રમાં રહેલ જીવાણુનો નાશ કરે છે.
બ્રોડ સ્પેકટ્રમનું વિશાળ માધ્યમ
C.
યજમાનના પચનતંત્રમાં રહેલ જીવાણુનો નાશ કરે છે.
બીઅર .......... માંથી મેળવાય છે.
રાઈ
મોલાસીસ
દ્રાક્ષ
બારમાં