Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

231.

પેટ્રાપ્લાન્ટેશનમાંથી નીચેનામાંથી કોણ સંકળાયેલ નથી ?

  • એપોસાયનેસી 

  • લેગ્યુમીનેસી

  • યુફોર્બીએસી 

  • એસ્કલેડીએસી 


232.

ચીઝ અને દહીં ........... ની પેદાશ છે.

  • આથવણ

  • પાશ્વયુરાઈઝેશન 

  • ડિસ્ટીલેશન 

  • નિર્જલીકરણ 


233.

જૈવગેસ ઉત્પાદનમાં દરને મર્યાદિત કરતું તત્વ ......

  • સેલ્યુલોઝ 

  • સ્ટાર્ચ 

  • એસિટિક એસિડ

  • મિથેન 


234.

પારજનીનિક પ્રાણી .......... ધરાવે છે.

  • પોતાના બધા જ કોષોમાં વિદેશી RNA  

  • કેટલાક કોષોમાં વિદેશી જનીન

  • પોતાના બધા જ કોષમાં વિદેશી DNA 

  • B અને C બંને


Advertisement
235.

સેકકેરેમાયસીસ સેરેવેસી ............ ના નિર્માણમાં ઉપયોગી છે.

  • એસીટીક એસિડ 

  • એન્ટિ બાયોટિક

  • ઈથેનોલ 

  • મિથેનોલ 


236.

ક્રાય પ્રોટીન ...... માંથી મેળવવામાં આવે છે.

  • ઈ.કોલાઈ

  • બેસીલસ થુરીન્જીનેસીસ 

  • બેસીલસ સબટીલીસ 

  • ક્લોસ્ટ્રીડિયમ વલ્ચાઈ


237.

.......... દ્વારા દૂધ દહીમાં ફેરવાય છે.

  • ઝેન્થોમોનાસ સાઈટ્રી 

  • લેક્ટોબેસીલસ એસીડોફીલસ

  • બેસીલસ મેગાટેરીયમ 

  • એસીટોબેક્ટર એસટી 


Advertisement
238.

ગોબરગેસનો પ્રણાલીગત ઊર્જાનાં ઉપયોગની સાપેક્ષે કઈ રીતે લાભદાયી છે ?

  • રોગાણુના ફેલાવાને અટકાવ 

  • ઊર્જાના સ્ત્રોત તરીકે વધુ સક્ષમ 

  • સારા ખાતર તરીકે ઉપયોગી 

  • આપેલ તમામ


D.

આપેલ તમામ


Advertisement
Advertisement
239.

વાહન ઈન્ધણના ઈંધણ તરીકે આલ્કોહોલનાં ઉપયોગમાં કયો દેશ સફળતા પ્રાપ્ત કરી છે ?

  • બ્રાઝિલ 

  • કેનેડા

  • ભારત 

  • યુ.એસ.એ. 


240.

બાયોગેસમાં ............. હોય છે.

  • CH4,SO2,H2 

  • C2H6,CO,H2

  • CO2,C2H5OH,H2 

  • CH4,CO2,H2 


Advertisement