CBSE
જૈવગેસ ઉત્પાદનમાં દરને મર્યાદિત કરતું તત્વ ......
સેલ્યુલોઝ
સ્ટાર્ચ
એસિટિક એસિડ
મિથેન
ચીઝ અને દહીં ........... ની પેદાશ છે.
આથવણ
પાશ્વયુરાઈઝેશન
ડિસ્ટીલેશન
નિર્જલીકરણ
.......... દ્વારા દૂધ દહીમાં ફેરવાય છે.
ઝેન્થોમોનાસ સાઈટ્રી
લેક્ટોબેસીલસ એસીડોફીલસ
બેસીલસ મેગાટેરીયમ
એસીટોબેક્ટર એસટી
બાયોગેસમાં ............. હોય છે.
CH4,SO2,H2
C2H6,CO,H2
CO2,C2H5OH,H2
CH4,CO2,H2
વાહન ઈન્ધણના ઈંધણ તરીકે આલ્કોહોલનાં ઉપયોગમાં કયો દેશ સફળતા પ્રાપ્ત કરી છે ?
બ્રાઝિલ
કેનેડા
ભારત
યુ.એસ.એ.
પેટ્રાપ્લાન્ટેશનમાંથી નીચેનામાંથી કોણ સંકળાયેલ નથી ?
એપોસાયનેસી
લેગ્યુમીનેસી
યુફોર્બીએસી
એસ્કલેડીએસી
સેકકેરેમાયસીસ સેરેવેસી ............ ના નિર્માણમાં ઉપયોગી છે.
એસીટીક એસિડ
એન્ટિ બાયોટિક
ઈથેનોલ
મિથેનોલ
C.
ઈથેનોલ
ક્રાય પ્રોટીન ...... માંથી મેળવવામાં આવે છે.
ઈ.કોલાઈ
બેસીલસ થુરીન્જીનેસીસ
બેસીલસ સબટીલીસ
ક્લોસ્ટ્રીડિયમ વલ્ચાઈ
ગોબરગેસનો પ્રણાલીગત ઊર્જાનાં ઉપયોગની સાપેક્ષે કઈ રીતે લાભદાયી છે ?
રોગાણુના ફેલાવાને અટકાવ
ઊર્જાના સ્ત્રોત તરીકે વધુ સક્ષમ
સારા ખાતર તરીકે ઉપયોગી
આપેલ તમામ
પારજનીનિક પ્રાણી .......... ધરાવે છે.
પોતાના બધા જ કોષોમાં વિદેશી RNA
કેટલાક કોષોમાં વિદેશી જનીન
પોતાના બધા જ કોષમાં વિદેશી DNA
B અને C બંને