CBSE
સૌ પ્રથમ પરજનીનિક વનસ્પતિ
મકાઈ
બટાટા
ટામેટાં
તમાકુ
આજના સમયમાં પ્રાણીના કોષ સંવર્ધન તકનીકનો વધુમાં વધુ ઉપયોગ ............ નાં ઉત્પાદન માટે થાય છે.
રસી
ખોરાકીય પ્રોટીન
ઈન્સ્યુલોન
ઈન્ટરફેરોન
બ્રેડનાં નિર્માણ દરમિયાન CO2 નાં ઉત્પાદનથી આ પ્રક્રિયા ........... ની ક્રિયા થાય છે.
પ્રજીવ
યીસ્ટ
બેક્ટેરિયા
વાઈરસ
ગોબર ગેસમાં ગોબર નું વિઘટન થતાં ગેસ ઉત્પન્ન કરે છે ?
મીથેનોજેનીક જીવાણૂ
લીલ
ફુગ
વિષાણુ
એ.કોલાઈ ............ ના ઉત્પાદનમાં ઉપયોગી છે.
ઈન્ટરફેરોન
રીફેમ્પીસીન
LH
ઈકડાયસન
સ્ટાર્ચમાંથી ઈથેનોલના નિર્માણ માટેના નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે ?
એઝોટોબેક્ટર
લેક્ટોબેસીલસ
પેનીસીલીન
સેકકેરોમાયસીસ
જનીનિક ઈજનેરીમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતો જીવાણ –
સ્યુડોમોનાસ
ક્લોસ્ટ્રીડીયમ
એગ્રોબેક્ટેરીયમ
બેસીલસ
C.
એગ્રોબેક્ટેરીયમ
જૈવ ખાતર માટે નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?
સલ્મોનેલા અને ઈ.કોલાઈ
એઝોલા અને BGA
નોસ્ટોક અને લેગ્યુમ
રાઈઝિબિયમ અને ગ્રાસ
કાર્બનિક અચરાના અજારક પાચક દરમ્યાન બાયોગેસના ઉત્પાદન વખતે નીચેનામાંથી વિઘટનવિહિન રહે છે.
સેલ્યુલોઝ
ચરબી
લિગ્નીન
હેમી સેલ્યુલોઝ
આધુનિક ખેડુત .......... દ્વારા ડાંગરની ઉત્પાદકતામાં 50% સુધી વધારો કરી શકે છે.
ખાતર
સાયનોબેક્ટેરીયા
રાઈઝોબીયમ
માયકોરાઈઝા