Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

261.

નકામા પદાર્થોને જૈવભારમાં અજારક આથવણ દ્વારા ઉત્પન્ન થતો બાયોગેસ ............. ધરાવે છે.

  • CO

  • મિથેન

  • H2, H2S અને N2 શેષ તત્વો 

  • આપેલ તમામ


262.

સૌથી વધુ સંખ્યા ધરાવતા પારજનીનિક પ્રાણીઓ ....... છે.

  • ગાય 

  • ભૂંડ

  • ઉંદર 

  • માછલી 


263.

જૈવગેસનું ઉત્પાદન ભારતમાં .............. ના કાર્યરતથી થયું છે.

  • IARI

  • KVIC

  • WHO

  • A અને B બંને 


264.

નીચેનામાંથી બ્રેડ બનાવવા માટે શું ઉપયોગમાં લેવાય છે ?

  • સેકકેમાયસીસ સેરેવીસ 

  • ઝાયગાસકેરોમાયસીસ 

  • સેકકોરોમાયસીસ લુડવીગી

  • રાઈઝોપસ સ્ટેલાનીફર 


Advertisement
265.

અલગ જોડી ઓળખાવો.

  • પુનઃ સંયોજીત DNA – જૈવતકનીકી

  • રસી – રોગ પ્રતિકાર વિદ્યા 

  • ઈકો કીગ્રેડેશન – કીટનાશક 

  • સૂર્ય ઊર્જા રૂપાંતરણ – કીટ નિયંત્રણ 


Advertisement
266.

........... નાં નિર્માણમાં યીસ્ટનો ઉપયોગ થાય છે.

  • દહીં 

  • પેટ્રોલ

  • આલ્કોહોલ

  • એમોનિયા 


C.

આલ્કોહોલ


Advertisement
267.

........... માટે રેનેટ ઉપયોગમાં લેવાય છે.

  • એન્ટિબાયિટિકન સંશ્લેષણમાં

  • બ્રેડની બનાવટ 

  • આથવણ 

  • ચીઝની બનાવટ 


268.

IPM માં ......... નો સમાવેશ થાય છે.

  • જૈવ ખાતર 

  • તકનીક

  • પેશી સંવર્ધન 

  • જૈવ વિજ્ઞાનકીય સંતુલન / નિયમન 


Advertisement
269.

દહીંના ઉત્પાદનમાં નીચેનામાંથી શું ઉપયોગમાં લેવાતું નથી ?

  • લેક્ટોબેસીલસ બલ્ગારીસ 

  • સ્ટ્રેપ્ટોકોક્સ થર્મોફિલીસ 

  • સ્ટ્રેપ્ટોકોક્સ લેક્ટીસ 

  • B અને C બંને


270.

પારિજનીનિક ખોરાકીય પાક કે જેના ઉપયોગ વડે વિકાસશીલ દેશમાં કદાચ કરતાં ઘળાપણાંની સમસ્યા ઉકેલી શકાય, તે .......... છે.

  • સુવર્ણ ચોખા 

  • ફ્લેવર સેવર ટામેટાં

  • સ્ટારલિંગ મેઝ 

  • બીટી સોયાબીન 


Advertisement