CBSE
નીચે આપેલ બે ખાલી જગ્યા (A અને B) ધરાવતા વાક્ય “……… A…….. ના દર્દી માટે વપરાતી દવા એ ...........B………. સજીવની જાતિમાંથી મેળવવામાં આવે છે. બે ખાલી જગ્યાપ માટે સાચો વિકલ્પ કયો છે ?
A. સ્વાઈન ફલુ, B. મોનાસ્ક
A. AIDS, B. સ્યુડોમોનાસ
A. હદય, B. પેનીસીલીન
A. અંગ – પ્રત્યારોપણ, B. ટ્રાઈકોડર્મા
RNA ઈન્ટરફેરોનની પ્રક્રિયા વનસ્પતિના અવરોધક બનાવવામાં ઉપયોગી ક્જ્જે ?
વિષાણુ
કીટક
ફુગ
નીમેટોડ
બેસીલસ યુરીન્જીનેસીસ પ્રોટીન ક્રિસ્ટલ બનાવે છે કે કીટનાશક પ્રોટીન ધરાવે છે. આવું પ્રોટીન :
તે ઘણા બધા જનીન ધરાવે છે, ક્રાય જનીનનો પણ સમાવેશ કરતાં
કીટકનાં અદ્યાંત્રમાં આવેલ એસીડ pH થી સક્રીય થાય છે.
વાહક બેક્ટેરીયમને મારતું નથી કે જે પોતે જ તેનાથી પ્રતિરોધક છે.
કીટકનાં મધ્યાંત્રનાં અધિચ્છદ કોષ સાથે જોડાઈને અંતે તેનાં મૃત્યુને પ્રેરે છે.
અંતઃ પ્રત્યારોપણમાં ઉપયોગમાં લેવાતી દવા સાયક્લોસ્પોરીન ............. માંથી મેળવાય છે.
વિષાણુ
વનસ્પતિ
બેક્ટેરીયા
ફૂગ
ભારતમાં GM રીંગણ ........... ની સામે પ્રતિરોધક માટે તૈયાર કરાય છે.
ફૂગ
કીટક
વાઈસર
બેક્ટેરિયા
ફેડ બેચના આથવણમા6 શર્કરાને વારંવાર શા માટે ઉમેરવામાં ......... આવે છે ?
એન્ટિનાયોટીક મેળવવા
ઉત્સેચકોની શુદ્ધતા માટે
સુએઝનાં વિઘટન માટે
મીથેન ઉત્પન્ન કરવા
(A-D) નીચે આપેલા ચાર વક્યો વાંચો તેમાં આપેલ બે માંથી ભૂલ શોધો.
A. સૌપ્રથમ પારજનીનિક ભેંસ રોઝી, જેનું દૂધ માનવ આલ્ફા લેક્ટાબ્યુટામીનથી ભરપૂર હતું.
B. મોટા અણુમાંથી DNA નું અલગીકરણ રીસ્ટ્રીક્શન એન્ઝાઈમથી થાય છે.
C. અનુ પ્રવાહિત પ્રક્રિયાએ R- DNA તકનિકીનું એક તબક્કો છે.
D. યજમાનમાં R- DNAસ્થાપન કરાઅ નિષ્ક્રિય રોગણુવાહક પણ ખૂબ ઉપયોગમાં લેવાય છે.
વિધાન C અને D
વિધાન A અને C
વિધાન A અને B
વિધાન B અને C
નીચેનામાંથી કયો વિકલ્પ જીવાણુ અને તેની ઔદ્યોગિકીય નીપજનાં સંદરભમાં ખોટો છે, બાકીના ત્રણ સાચાં છે ?
એસીટોબેક્ટર એસિટી – એસીટીક એસિડ
ક્લોસ્ટ્રીડીયમ બ્યુટિલિકમ – લેક્ટિક એસિડ
એસ્પરજીલસ નાઈગર – સ્સીટ્રીક એસિડ
યીસ્ટ – સ્ટેટીનસન્સ
પરજનીનિક વનસ્પતિ ઉત્પન્ન કરવા mRNAનું સાઈલેન્સીંગ કરવામાં આવે છે, આવી વનસ્પતિ શાની છે, આવી વનસ્પતિ શાની પ્રત્યે પ્રતિરોધકતા દર્શાવે છે ?
નીમેટોડસ
શ્વેત રસ્ટ
બેલ્ટેરીઅલ બ્લાઈટસ
બોલવર્મ
ફુગ દ્વારા થતા વનસ્પતિના રોગના નિયંત્રણ માટે સમાન્ય જૈવ નિયંત્રક .........
ટ્રાઈકોડર્મા
બેક્યુલોવાઈરસ
એગ્રોબેક્ટેરિયમ
ગ્લોમસ
A.
ટ્રાઈકોડર્મા