Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

301.

સ્ફટીક પ્રોટીનમાંથી બનાવેલ Cry-gene .......... માંથી અલગીકઋત કરવામાં આવે છે.

  • બેસીલસ પોલીમિક્ઝા 

  • ક્લોસ્ટ્રીડીયમ

  • બેસીલસ થુરીન્જીનેસીસ 

  • રાઈજોબીયમ 


Advertisement
302.

આજના યુગમાં પ્રાણી કોષ સંવર્ધનનો વધુ પડતો ઉપયોગ .......... માં થાય છે.

  • ઈન્સ્યુલીન 

  • ઈન્ટરફેરોન

  • રસી 

  • ખાવાલાયક પ્રોટીન 


C.

રસી 


Advertisement
303.

જનીનિક ઈજનેરી દ્વારા ઉત્પાદીત કરેલ ખોરાકીય વનસ્પતિ ઇચ્છીત નથી, કારણ કે ..........

  • આવી રીતે બનાવેલ પાકથી ખતરનાક વિષાણુ અને ઝેરનો ડર રહે છે.

  • વિકાસશીલ દેશોમાં આર્થિક બોજ સહન કારવો પડે. 

  • કુદરતી રીતે અસ્તિત્વ ધરાવતી નીપજ કરતાં તે ઓછાં સ્વાદીષ્ટ હોય છે. 

  • મોંઘી પદ્ધતિ છે. 


304.

કોના ઉત્પાદનમાં E.coli વપરાય છે ?

  • એકડાયસન 

  • ઈન્ટરફેરોન

  • રેફમ્પિસીન 

  • LH


Advertisement
305.

પ્રયોગશાળામાં રાક્ષસી ઉંદરના નિર્માણનું કારણ .......

  • જનીન મેનીપ્યુલેશન 

  • જનીન સ્વયંજનન

  • જનીન વિકૃતિ 

  • જનીન સંશ્લેષણ 


306.

જનીન થેરાપીનું ઉદાહરણ

  • ફલીત અંડકમાં કૃત્રિમ સ્થાપન કરાવીને ટેસ્ટ ટ્યુબ બેબીનું ઉત્પાદન

  • ઈન્જેક્ટેબલ હીપેટાઈટીસ – B રસીનું ઉત્પાદન 

  • બટાટા જેવા ખાઈ શકાય તેવા ખોરાકી પાકમા6 રસીનું ઉત્પાદન 

  • SCID માંથી પસાર થઈ રહેલ દર્દીમાં એડીનોસાઈન ડીઅમાઈનેઝ જનીન દાખલ કરવું. 


307.

સ્યુડોમોનાસ બેક્ટેરિયા ........... ક્ષમતાનાં લીધે ઉપયોગી છે.

  • જમીનમાં નાઈટ્રોજન સ્થાપન કરવાની 

  • એન્ટિબાયોટિકની વિવિધ જાતો ઉત્પન્ન કરવાની

  • એક વનસ્પતિમાંથી જનીનને બીજામાં દાખલ કરવાની 

  • વિવિધ કાર્બનિક પદાર્થોનાં વિઘટનની 


308.

Bt-કપાસને એવાવણી સામાચારમા6 ખૂબ પ્રચલિત છે. “Bt” પૂર્વગ એટલે .......

  • રીસ્ટ્રીક્શન ઉત્સેચકો અને લાઈગેઝ દ્વારા જૈવ તૈકનીકીની મદદથી ઉત્પન્ન કરાવાય છે. 

  • બેસીલસ થુરીન્જીનેસીસ માંથી એન્ડોટોક્સીન જનીનનો ઉપયોગ કરવો.

  • બેરિયમથી સારવાર કરેલ કપાસનું બીજ 

  • કપાસની વિવિધ જાત જેની ટેન્સાઈલ ક્ષમતા વધારે છે. 


Advertisement
309.

પારજનીનિક વનસ્પતિનો જૈવિક ફેક્ટરી તરીકે ઉપયોગ ખાસ રસાયણન ઔત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે, તેને ....... કહે છે.

  • આણ્વિય મેપીંગ 

  • સૂકી ખેતી

  • આણ્વિક ખેતી 

  • આણ્વિય જનીનવિદ્યા 


310.

પ્રથમ પારજનીનિક વનસ્પતિ

  • તમાકુ 

  • મકાઈ

  • બટાટા 

  • ટામેટાં 


Advertisement