DNA from Class Biology જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

Advertisement
311.

DNA પ્રોબ ........... માટે ઉપયોગમાં લેવાય છે.

  • મેડીકલ જીનેટીક્સમાં વ્યક્તિ ચોક્કસ જનીન ધરાવે છે કે નહિં તે તપાસવા 

  • DNA ફીંગર પ્રિન્ટિંગ 

  • રોગાણુયુક્ત જીવાણુની ઓળખાણમાં

  • આપેલ તમામ


D.

આપેલ તમામ


Advertisement
312.

સમકાલીન જીવવિજ્ઞાનમાં બેસીલસ થુરીન્જીનેસીસ બેક્ટેરીયમ ............ તરીકે વધુ ઉપયોગમાં લેવાય છે.

  • ડેરી ઉત્પાદનના કારક

  • કીટનાશક 

  • જળ પ્રદૂષન સુચક 

  • ઔદ્યોગિક ઉત્સેચકોના સ્ત્રોત 


313.

Bt-કપાસ ........... માટે અવરોધક છે.

  • પીન કૃમિ

  • ગોળકૃમિ 

  • ફલક કૃમિ 

  • બોલ કૃમિ 


314.

(ADA) એડીનોસાઈન ડીઓમીનિનેશ) જનીનિક ક્ષતિ હંમેશ માટે ......... ના ઉપયોગથી દૂર કરી શકાય છે.

  • એડીનોસાઈન ડીએમીનેઝ સક્રિયકોને દાખલ કરવાથી 

  • શરૂઆતન અભૂણીય તબક્કામાં ADA ઉત્પન્ન કરતાં અસ્થિ મજ્જાનાં કોષો કરતાં.

  • ઉત્સેચક ફેરબદલ થેરાપી 

  • જનીનિક ઈજનેરીથી કાર્યરત કરેલ ADA, cDNA લસિકા કોષોને સમ્યાંતરે દાખલ કરવાથી 


Advertisement
315.

Bt ઝેર માટે શું સાચું છે ?

  • કીટકની પાચન નળીમાં નિષ્ક્રિય પ્રોટોક્સીન સક્રિયમાં ફેરવાય છે. 

  • બેસીલ્સમાં Bt પ્રોટીન સક્રિય ઝેર તરીકે મળી આવે છે. 

  • સક્રીય ઝેર કીટકનાં અંડકમાં પ્રવેશી તેને વંધ્ય બનાવે છે. જેથી, તેમનું ગુણન અટકી જાય છે.

  • બેસીલ્સને એન્ટીટોક્સીન તરીકે લેવાય છે. 


316.

નીચેનામાંથી કયું જોખમી સંયોજન પારજનીનિક ખોરાક સાથે સંકલાયેલું છે ?

  • પાચનમાર્ગમાં રહેલ સૂક્ષ્માણુમાં એન્ટીબાયોટીક પ્રતિરોધ 

  • આવિષાણુતા 

  • એલર્જી પ્રક્રિયા 

  • આપેલ તમામ


317.

નીચેનામાંથી કયું વાક્ય સાચું છે ?

  • ફ્લેવર સવર ટામેટાની જાતી હે ઈથીલીન ઉત્પન્ન કરે છે. જેથી સ્વાદમાં સુધારો થાય છે.

  • Bt કપાસમાં Bt એ જૈવ તકનીકી દ્વારા બનેલ પારજનીનિક સુક્ષ્મ જીવાણુ છે, તેમ દર્શાવે છે. 

  • દૈહિક સંરક્ષણ એટલે ઈચ્છિત જનીન ધરાવતા બે પૂર્ણ વનસ્પતિનું જોડાણ છે. 

  • પારજનીનિક બ્રસિકા ઈચ્છિત જનીન ધરાવતા બે પૂર્ણ વનસ્પોઅતિનું જોડાણ છે. 


318.

ગોલ્ડન રાઈઝ જનીનિક પાક આશાસ્પદ છે. જ્યારે તે બળણી માટે જાય, ત્યારે ........... માં ઉપયોગી નીવડશે.

  • ચોખામાંથી

  • વિટામીન એ ની ખામીને દૂર કરવા 

  • ઈયલ અવરોધક 

  • નીંદણનાશક ક્ષમતા 


Advertisement
319.

સૌ પ્રથમ ............ ની સારવાસ માટે જનીન થેરાપી ઉપયોગમાં લેવાઈ હતી.

  • SCID

  • LIQID

  • આલ્બીનીઝમ 

  • હીમોફીલીઆ 


320.

બેસીલસ થુરીનજીનસીસ(Bt) જાત ........ તરીકે વિકસાવાઈ હતી.

  • જૈવિક ખાતર 

  • જૈવ ધાતુકીય તકનીક

  • જૈવકીટકનાશક વનસ્પતિ 

  • જૈવ ખનીજ પ્રક્રિયા 


Advertisement