Important Questions of જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવવિવિધતા અને તેનું સંરક્ષણ

Multiple Choice Questions

Advertisement
331.

સતત સંવર્ધન યોજના માટે નીચેનામાંથી ખોટું વાક્ય પસંદ કરો.

  • તેઓ વિશાળ જૈવભાર ઉત્પન્ન કરે છે. 

  • તે ઈચ્છીત ઉત્પાદકની વધુ માત્રા આપે છે.

  • આમાં વપરાયેલ માધ્યમ એક જગ્યાએથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુથી તાજુ માધ્યમ ઉમેરવામાં આવે છે. 
  • વૃદ્ધિના લેગ ફેઝમાં કોષો સંતુલિત રહેલ છે. 


D.

વૃદ્ધિના લેગ ફેઝમાં કોષો સંતુલિત રહેલ છે. 


Advertisement
332.

કોનામાં ચોક્કસ જનીન દાખલ કરવામાં આવે છે. જે dsRNA બનાવે છે અને સૂત્રકૃમિઓમાં RNA પ્રતિરોધી ઉત્પન્ન થાય છે ?

  • એગ્રોબેક્ટેરિયમ 

  • સૂત્રકૃમિ 

  • યજમાન વનસ્પતિ 

  • આપેલ તમામ


333.

જેલ ઈલેક્ટ્રોફેરીસસમાં કયા છેડા પાસે નમુનાને નાંખવામાં કરવામાં આવે છે ?

  • ખાડામાં 

  • પોઝીટીવ ઈલેક્ટ્રોડ પાસે 

  • નેગેટીવ ઈલેક્ટ્રોડ પાસે 

  • A અને C બંને


334.

બીટી જનીનની પસંદગી પ્રયોગમાં ........... પર આધાર રાખે છે.

  • યજમાન વનસ્પતિ/પાક 

  • લક્ષ્યાંક કીટક 

  • બેસીલસ જાતિ 

  • A અને B બંને


Advertisement
335.

C – પેપ્ટાઈડ એ ............ છે.

  • ઈન્સ્યુલીનનાં પુખ્ત થવાની પ્રક્રિયા દરમ્યાન દૂર કરાય 

  • કૃત્રિમ ઈન્સ્યુલિનમાં પણ હાજર

  • પ્રોઈસ્યુલીનમાં નથી હોતું. 

  • પુખ્ત ઈન્સ્યુલીનમાં હોય. 


336.

ખોટી જોડી પસંદ કરો :

  • ss DNA/RNA પ્રોબ – આલ્બ્યુમિન જનીન 

  • PCR – આણ્વિય તપાસ

  • પારજનીનિક ઉંદર – પોલિઓરસી 

  • રુસી ગાય – લેક્ટ્યુબિમીન જનીન 


337.

GFAC ............ માટે નિર્ણય લે છે.

  • સંશોધનની માન્યતા 

  • લોક કલ્યાણ માટે GM સજીવ દાખલ કરવો 

  • જૈવ માન્યતા 

  • એક કરતાં વધુ વિકલ્પ સાચા છે.


338.

કયા પ્રકારની જૈવ ભઠ્ઠીમાં હવાના પરપોટા ઓક્સિજન સ્થાનાનંતરનું વિસ્તાર વધારે છે ?

  • સરળ સ્ટર્ડ ટેંક જૈવ ભઠ્ઠી 

  • સ્પાર્જનું સ્ટર્ડ જૈવ ટેંક ભઠ્ઠી 

  • A અને B બંને 

  • આપેલ એક પણ નહિ.


Advertisement
339.

એલિઅન દાખલ કરી નિશ્ચય ન કરતાં પ્લાઝમીડ વાહકના એન્ટિબાયોટિક અવરોધક જનીનનો ઉપયોગ ............... ની પસંદગીમાં થાય છે.

  • પુનઃસંયોજીત 

  • અપુનઃસંયોજીત 

  • રૂપાંતરણક 

  • B અને C બંને


340.

જનીન પરિવર્તીત ............... માતે ઉપયોગમાં લેવાય છે.

  • ટ્રેઈલર બનાવેલ વનસ્પતિ 

  • ઉદ્યોગોમાં વૈકલ્પિક સ્ત્રોતને પૂરા પાડવા 

  • ખોરાકની પોષણ ક્ષમતા વધારવા 

  • આપેલ તમામ


Advertisement