CBSE
સંતૃપ્ત ફેટીઍસિડ માટે અસત્ય વિધાન કયું છે ?
તે કેટલાક ક્રમિક કાર્બન પરમાણુને દ્વિબંધથી પણ જોડે છે.
તે લિપિડના બંધારણમાં ઉપયોગી છે.
પામિટિક ઍસિડ સંતૃપ્ત ફેટીઍસિડ તરીકે વર્તે છે.
નીચે પૈકી કયું ઘટક હેલોઝન પરમાણુ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે ?
સ્ટીયરીક ઍસિડ
ક્રિટોનિક ઍસિડ
પામિટીક ઍસિડ
ઉપર્યુક્ત તમામ
ચરબીના બંધારણમાં ગેરહાજરી દર્શાવતો પરમાણુ કયો છે ?
N
O
C
H
- COOH અને - OH
- NH2 અને - OH
C = 0 અને - COOH
લિપિડ માટે ઉત્તમ દ્રાવક સાચું જૂથ કયું ?
ક્લોરોફોર્મ, બેન્ઝિન, ઈથર
પાણી, ક્લોરોફોર્મ, અલ્કોહોલ
આલ્કોહોલ, પાણી, બેન્ઝિન
આલ્કોહોલ, HCL, ઈથર
નીચે પૈકી કાર્બોદિત ધરાવતો લિપિડ કયો ?
ગ્લાયકોલિપિડ
કોલેસ્ટેરૉલ
ફૉસ્ફોલિપિડ
મીણ
લિપિડ કયા બંધની હાજરીનો સૂચક છે ?
ફોસ્ફોડાય એસ્ટર બંધ
હાઈડ્રોજન બંધ
ગ્લાયકોસિડીક બંધ
એસ્ટર બંધ
અસંગત જોડ શોધો :
તેલ – ટ્રાયગ્લિસરાઈડ
અર્ગોસ્ટેરોલ – સ્ટેરૉલ
કોર્ટીસોન – સ્ટેરૉન
ફૉસ્ફોલિપિડ – ફૉસ્ફેટ
સંગત જોડ શોધો :
ઓલિક ઍસિડ – અસંતૃપ્ત ફેટીઍસિડ – ટૂંકી શૃંખલા
પામિટીક ઍસિડ – સંતૃપ્ત ફેટીઍસિડ – લાંબી શૃંખલા
બ્યુટિરિક ઍસિડ – સંતૃપ્ત ફેટીઍસિડ – લાંબી સૃંખલા
ક્રોટોનિક ઍસિડ – સંતૃપ્ત ફેટીઍસિડ – ટૂંકી શૃંંખલા
ગ્લિસરોલના બંધારણમાં શું રહેલું છે ?
1C, 3 – OH સમૂહ
1C, 1 – OH સમુહ
3C, 3 –OH સમૂહ
3C, 1 – OH સમૂહ