CBSE
આંત્રિય ઉત્સેચકોનો મુખ્ય ઘટક કયો છે ?
CI
Mo
Zn
Cu
ડાયસેકેરાઈડના પોલિસેકેરાઈડમાં રૂપાંતર માટે કયો બંધ જવાબદાર છે ?
ગ્લયકોસિડિક
હાઈડ્રોફિબિક
એસ્ટર
પેપ્ટાઈડ
સુક્ષ્મજૈવિક અણુ એટલે,
જેના બંધારણમાં ફક્ત એક જ અણુ હોય તેવા અણુ.
જેના બંધારણમાં એકથી વધુ અણુ હોય તેવા અણુ.
એક હજારે ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવતા અણુ.
એક હજાર ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવતા અણુ.
ગ્લાયકોજનનું પાચન થઈ પ્રપ્ત થતી શર્કરા કઈ છે ?
ગ્લાયકોસિડીક
હાઈડ્રોફિબિક
ગ્લુકોઝ
માલ્ટોઝ
જળવિભાજન ન થઈ શકતું હોય એવો કાર્બોદિત કયો છે ?
ફ્રુક્ટોઝ
સુક્રોઝ
સ્ટાર્ચ
સેલ્યુલોઝ
સોડિયમ અને ક્લોરિનની ક્રમિક અગત્ય ધરાવતું સાચું જૂથ કયું ?
આસૃતતિદાબ જાળવણી અને રુધિરમાં જલનિયમન
CO2 નું વહન અને આસૃતિદાબ જાળવણી
pH અની જાળવણી અને કોષવિભાજન
હિમોસાયનિનના બંધારણ અને CO2 નું વહન
A.
આસૃતતિદાબ જાળવણી અને રુધિરમાં જલનિયમન
નીચે પૈકી સંગત જોડ કઈ છે ?
ગેલક્ટોઝ – આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા
ડિઓક્સિ રિબોઝ – કીટોઝ પેન્ટોઝ શર્કરા
ફ્રુક્ટોઝ – કીટોઝ હેક્ટોઝ શર્કરા
રિબ્યુલોઝ – આલ્ડોઝ પેન્ટોઝ શર્કરા
બે શર્કરા વચ્ચે ગ્લાયકોસિડિક બંધ રચવા કઈ પ્રક્રિયા થાય છે ?
ઑક્સિડેશન
જલવિચ્છેદન
રીડક્શન
ઉપર્યુક્ત તમામ
નીચે પૈકી અસંગત જોડ કઈ છે ?
સ્ટાર્ચ – હેક્સોઝ શર્કરા – વનસ્પતિ
સુક્રોઝ – ડાયસેકેરાઈડ – ફળ
DHAP – ટ્રાયોઝ શર્કરા – શ્વસન
રીબોઝ – પેન્ટોઝ શર્કરા – ATP
Cu
Fe
Mo
Zn