CBSE
અસંગત જોડ શોધો :
માલ્ટોઝ – સેલ્યુલોઝ
ગ્લુલોઝ – ફ્રુક્ટોઝ
રિબોઝ – રિબ્યુલોઝ
DHAP – PGAL
એમાયલોઝ એટલે શું ?
ગ્લુકોઝની બનેલી શાખિત શુંખલા
સ્લુકોઝનું બીજું નામ
સેકુલોઝનું બીજું નામ
ગ્લુકોઝની બનેલી અશાખિત શૃંખલા
નીચે પૈકી હેડસોઝ શર્કરા એકમમાંથી કયું ઘટક નથી બનતું ?
ઈન્સ્યુલિન
સુક્રોઝ
સ્ટાર્ચ
ગ્લયકોજન
ગ્લાયકોઝ એ શું છે ?
વનસ્પતિની કોષદીવાલ
વનસ્પતિની સંગૃહિત ખોરાક
પોલિસૅકૅરાઈડ
પ્રાણી જ સંગૃહિત ખોરાક
સસ્તન પ્રાણીના દૂધમાં રહેલું ડાયસેકૅરાઈડ કયા નામે ઓળખાય છે ?
ફ્રુક્ટોઝ
ગેલેક્ટોઝ
લેકટોઝ
ગ્લુકોઝ
વનસ્પતિની કોષદીવાલનું બંધારણ કઈ શર્કરાનું બનેલું છે ?
ગ્લાયકોઝન
સુક્રોઝ
સ્ટાર્ચ
સેલ્યુલોઝ
DNAના બંધારણમાં રહેલી શર્કરા કઈ ?
ડિઓક્સિરિબોઝ
ડીઓક્સી રિબ્યુલોઝ
ડયસૅકૅરાઈડ
રિબોઝ
RNA ના બંધરણમાં કઈ શર્કરા હાજર હોય છે ?
પેન્ટિઝ
ટેટ્રોઝ
હેક્સોઝ
ટ્રાયોઝ
A.
પેન્ટિઝ
વનસ્પતિને એકોષદીવાલમાં રહેલી શર્કરા કઈ ?
ડયસૅકૅરોઈડ
હેક્સોઝ
મોનોસૅકૅરોઈડ
પોલિસૅકૅરોઈડ
સેલ્યુલોઝની શર્કારાનો પ્રકાર અને તેનું સામાન્ય આણ્વીય સુત્ર માટેનો સાચ્પ વિકલ્પ શોધો :
પોલિસેકેરાઈડ (C6H10O5)n
પોલિસેકેરાઈડ Cn(H2O)n-1
ડાયસેકેરાઈડ (C6H10O5)n
ડાયસેકેરાઈડ C12H22O11