Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-I (કાર્બોદિત, ચરબી)

Multiple Choice Questions

51.

નીચેનું વાક્યમાં ખરાં-ખોટાંનો કયો વિકલ્પ સાચો છે તે પસંદ કરો : 

1. કર્બનિક તત્વોમાં કાર્બિદિત, ક્ઘરબી, પ્રોટીન અને ખનીજ તત્વો સમાવિષ્ટ છે.

2. જીવનત સજીવ આવશ્યક ઘટકના સંશ્ર્લેષણ માટે જરૂરી અણુઓ ખોરાકમાંથી પ્રાપ્ત કરે છે.
3. પાણીના અણુમાં હાઈડ્રિજન અને ઑક્સિજન પરમાણુ સહસંયોજક બંધથી જોડાયેલા છે.
4. જૈવરસાયણિક ક્રિયા માટે જરૂરી દ્રવ્ય સમગ્ર દેહમાં પહોંચાડવા માટે પાણી જરૂરી છે.

  • F,F,T,T

  • T,T,T,F

  • F,F,F,T 

  • F,T,T,F


52.

નીચે પૈકી કાર્બોહાઈડ્રેટ જ્યારે લિપિડ સાથે જોડાય ત્યારે કયા નામે ઓળખાય છે ?

  • સ્ટેરૉલ 

  • સરળ લિપિડ

  • ફૉસ્ફોલિપિડ 

  • ગ્લાયકોલિપિડ 


53.

ચરબી અને તેલ શેનું મિશ્રણ છે ?

  • એસ્ટર 

  • આલ્ડીહાઈડ

  • આલ્કોહોલ 

  • ઍસિડ 


54.

પાણી સંતઃસ્ત્રાવનું સચુ ઉદાહરણ કયું છે ?

  • પ્રોજેસ્ટેરૉન 

  • આર્ગો સ્ટેરૉલ

  • કોલેસ્ટેરૉલ 

  • ગ્લાયકોલિપિડ 


Advertisement
55.

જે લિપિડના વ્યત્પન્નની હાજરી સૂચવે છે ?

  • વિટામિન D, E 

  • વિટામિન A, E

  • વિટામિન E, K 

  • વિટામિન A, D 


56.

વનસ્પતિનાં અંગોની બાહ્યસપાટી પર રક્ષણાત્મક પદ બનાવતુ લિપિડ કયું છે ?

  • ફૉસ્ફોલિપિડ 

  • ટ્રાયગ્લિસરાઈડ

  • ચરબી 

  • મીણ 


57.

મીણ અને ચરબી એકબીજાથી કઈ બબતે જુદા પડે છે ?

  • લિપિડના પ્રકાર 

  • આલ્કોહોલના પ્રકાર 

  • ફેટીઍસિડની ગેરજાજરી

  • ઉપર્યુક્ત તમામ


Advertisement
58.

મજજાપડ માટે અસત્ય વિધાન જણાવો.

  • તે વાહકપડની રચના કરે છે.

  • ચેતાતંતુની આસપાસ આવેલું છે. 

  • ઉર્મીવેગને આજુબાજુ પ્રસરાતો અટકાવે છે. 

  • તે લિપિડનો બનેલો છે. 


A.

તે વાહકપડની રચના કરે છે.


Advertisement
Advertisement
59.

અંગિકાઓપ્ના પટલમાં કયું લિપિડ હાજર છે ?

  • ટ્રાયગ્લિસરાઈડ

  • ફૉસ્ફોલિપિડ 

  • ગ્લાયકોલિપિડ 

  • લિપોપ્રોટીન 


60.

ગ્લુકોઝ ફોસ્ફેટેઝ કયા પ્રકારનો જૈવિક અણુ છે ?

  • અંતઃસ્ત્રાવ 

  • કાર્બોદિત

  • લિપિડ 

  • ઉત્સેચક 


Advertisement