વિધાન A : જો કોઈ અણુ 2970 from Class Biology જૈવિક અણુઓ-I (કાર્બોદિત, ચરબી)

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-I (કાર્બોદિત, ચરબી)

Multiple Choice Questions

71.

વિધાન A : બોરેન વનસ્પતિમાં શર્કરાનુ6 વહન કરાવે છે.

કારણ R : કૅલ્શિયમ બાયોટિન અને થાયોમિનનો બંધારણીય ઘટક છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

Advertisement
72.

વિધાન A : જો કોઈ અણુ 2970 ડાલ્ટન અણુસાર ધરાવે, તો તે જૈવિક મહાઅણુ તરેકે વર્તે છે.

કારણ R : એક હજાર ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવે, તો તે સૂક્ષ્મ જૈવિક અનુ કહેવાય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

A.

A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

Advertisement
73.

વિધાન A : મોનોસેકેરાઈડનું જળવિભાજન થઈ શકતું નથી.

કારણ R : મોનોસેકેરાઈડ સૌથી સરળ કાર્બોદિત છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

74.

વિધાન A : મુખ્યત્વે અસ્થિબંધ અને અસ્થિદ્રાવ્યમાં સલ્ફરની હાજરી છે.

કારણ R : સલ્ફર કેટલાક એમિનો ઍસિડનો બંધારણીય ઘટક છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

Advertisement
75.

વિધાન A : પ્લવકો પાણીમાં કોઈ પણ યાંત્રિક આંચકો લાગયા નથી.

કારણ R : પાણીની ઘનતા અને સ્નિઘતા વધુ હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

76.

વિધાન A : મોલિબ્ડેનમની ઊણપથી વનસ્પતિ નાઈટ્રોજન પ્રાપ્ત કરી શકાતું નથી.

કારણ R : નાઈટ્રોજન સ્થાપનમાં મેલિબ્ડેનમ મદદરૂપ છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

77.

વિધાન A : કોષરસ પટલની પ્રબેશશીલતાનું નિર્ધારણ કૅલ્શીયમ કરે છે.

કારણ R : વનસ્પતિકોષો વચ્ચેનું મધ્યપટલ ફૉસ્ફોલિપિડનું બનેલું છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

78.

વિધાન A : કાર્બોદિતનું સામાન્ય સૂત્ર Cn(H2On)m છે.

કારણ R : ટ્રાયોઝ શર્કરા m અને n નું મુલ્ય સમાન હોય છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

Advertisement
79.

વિધાન A : સંલગ્નતાના ગુણધર્મને કારણે પાણીના અણુ અન્ય અયનોને પોતાનામાં સમાવી લે છે.

કારણ R : ધ્રુવિયતાને લીધે પાણી કાર્યક્ષમ દ્રાવક તરીકે વર્તે છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

80.
વિધાન A : મંદ ઍસિડ સાથે ઉકાળી યોગ્ય ઉત્સેચક સાથે પ્રક્રિયા કરાવવાથી દરેક કાર્બોદિતનું જળવિભાજન થઈ શકે છે.

કારણ R : મોનોસેકેરાઈડ સ્તરમાંથી સરળતાથી પસાર થઈ શકે છે.
  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R અને A ની સમજૂતી નથી. 

  • A – સાચું, R – ખોટું છે. 

  • A – ખોટું, R – સાચું છે.

Advertisement