Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-I (કાર્બોદિત, ચરબી)

Multiple Choice Questions

111.

સેલ્યુલોઝ ઉત્સેચકની સેલ્યુલોઝ પર પ્રક્રિયા થવાથી અંતે કઈ નીપજ મળે છે ?

  • ફ્રુક્ટોઝ

  • ગ્લુકોઝ 

  • ગ્લાયકોઝન 
  • સ્ટાર્ચ 

112.

મોટા ભાગના સજીવો મુખ્યત્વે છ ખનીજનાં બનેલા છે તેનું સાચું જૂથ કયું ?

  • C,H,O,N,Mg,Na

  • C,H,O,N,S,Mg

  • C,H,O,N,P,Ca

  • C,H,O,N,P,S

113.

સુક્રોઝ શેનો બનેલો છે ?

  • ગ્લુકોઝ + માલ્ટોઝ

  • ગ્લુકોઝ + ફ્રુક્ટોઝ  

  • ગ્લુકોઝ + લેક્ટોઝ

  • ગ્લુકોઝ + ગેલેક્ટોઝ 


114.

નીચે પૈકી કયા કુદરતી ઘટકમાં સેલ્યુલોઝ મોટા જથ્થામાં રહેલો છે ?

  • કપાસના તંતુ

  • લાકડું 

  • ફળનો ગર 

  • ઘઊં 


Advertisement
Advertisement
115.

પૃથ્વી પરના મહત્તમ જૈવિક અણુ કાર્બોદિતનું નિર્માણ કોના દ્વારા થાય છે ?

  • વાઈરસ, બૅક્ટેરિયા, ફૂગ

  • કેટલાક બૅક્ટિરિયા, લીલ, લીલી વનસ્પતિ 

  • ફૂગ, લીલ, બૅક્ટેરિયા

  • લીલી વનસ્પતિ, ફૂગ, લીલ 


B.

કેટલાક બૅક્ટિરિયા, લીલ, લીલી વનસ્પતિ 


Advertisement
116.

કાઈટીન કોની કોષદીવાલમાં રહેલું છે ?

  • યીસ્ટ

  • ફૂગ

  • લીલ 

  • બૅક્ટેરિયા 


117.

સ્ટાર્ચ શેનો બનેલો હોય છે ?

  • ઓમાયલોપેકિટન 

  • અમિનોઍસિડ

  • સેલ્યુલોઝ 

  • પ્રોટીન 


118.

લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે કરણ કે લિપિડના અણુઓ ................ છે.

  • હાઈડ્રોફોબિક 

  • ઝિવટર આયન

  • તટસ્થ 

  • હાઈડ્રોફિલિક 


Advertisement
119.

નીચે પૈકી કયો ઘટક ડાઈસેકેરાઈડ નથી ?

  • સુક્રોઝ 

  • ગેલેક્ટોઝ

  • માલ્ટોઝ 

  • લેક્ટોઝ 


120.

નીચે પૈકી રિડ્યુસિંગ શર્કરા કઈ ?

  • સુક્રોઝ 

  • સેલ્યુલોઝ 

  • માલ્ટોઝ 

  • સ્ટાર્ચ 


Advertisement