Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-II (પ્રોટીન, ન્યુક્લીઇક ઍસિડ અને ઉત્ચેચકો )

Multiple Choice Questions

21.

પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કોના લીધે છે ?

  • આયનિક બંધ 

  • હાઈડ્રોજન બંધ

  • પેપ્ટાઈડ બંધ 

  • S – S બંધ 


22.

પ્રોટીનનું પ્રાથમિક બંધારણ કોના વડે નિયંત્રિત છે ?

  • જનીન

  • અંતઃસ્ત્રાવ 

  • રંગસુત્ર 

  • એમિનોઍસિડ 


23.

પ્રોટીનનું દ્વિતિય બંધારણ જેની ગેરહાજરીમાં શક્ય નથી તે.........

  • આયનિકબંધ 

  • પેપ્ટાઈડ બંધ

  • S – S બંધ 

  • હાઈડ્રોજન બંધ 


24.

હાઈડ્રોજન બંધને કારણે દર્શાવતી લાક્ષણિકતા કઈ છે ?

  • સખત નલિકાનું નિર્માણ થાય. 

  • શૃંખલા કુંતલાકાર ગુંચળામય બને. 

  • અમિનોઍસિડ વચ્ચે ગડી રચાય. 

  • ઉપર્યુક્ત તમામ.


Advertisement
25.

પ્રોટીનનું દ્વિતિય બંધારણ એટલે,

  • પોલિપેપ્ટાઈડ શૃંખલામાં એમિનોઍસિડની સંખ્યા


  • પોલિપેપ્ટાઈડ શૃંખલાની કુંતલાકાર ગુંચળામય રચના 
  • પોલિપેપ્ટાઈડ શૃંખલા વચ્ચેની આંતરક્રિયા 

  • પોલિપેપ્ટાઈડ શૃંખલાની ત્રિપરિમણીય ગોઠવણી 


26.

એક પોલિપેપ્ટાઈડ શૃંખલાની ત્રિપરિમણીય ગોઠવણી એટૅલે,

  • પ્રોટીનનું તૃતિય બંધારણ

  • પ્રોટીનનું ચતુર્થ બંધારણ 

  • પ્રોટીનનું દ્વિતિય બંધારણ 

  • પ્રોટીનનું પ્રાથમિક બંધારણ 


27.

હિમોગ્લોબીનના અણુનું માએક્રોસ્કોપમાં નિદર્શન કરતા તેમાં ચાર પોલિપેપ્ટાઈડ શૃંખલા જોવા મળે છે, તો તે નીચે પૈકી શું દર્શાવે છે ?

  • તે પૃષ્ઠવંશી પ્રાણીના રુધિરમાં આવેલું છે.

  • તે સંયુગ્મી પ્રોટીન છે. 

  • તે શ્વસનવાયુનું વહન કરે છે. 

  • તે ચતુર્થ બંધારણ રચતું પ્રોટીન છે. 


Advertisement
28.

પ્રોટીનનું ચતુર્થ બંધારણ રચવા કયા બંધ જરૂરી છે ?

  • ફૉસ્ફોડાઈવ એસ્ટર બંધ 

  • પેપ્ટાઈડ બંધ 

  • ડાયસલ્ફાઈડ બંધ

  • એસ્ટર બંધ 


C.

ડાયસલ્ફાઈડ બંધ


Advertisement
Advertisement
29.

પ્રોટીનના બંધારણ માટે બિનજરૂરી હોય એવો બંધ કયો છે ?

  • પેપ્ટાઈડ બંધ 

  • એસ્ટર બંધ 

  • હાઈડ્રોફ્રોબિક બંધ 

  • આયનિક બંધ


30.

ઉત્સેચક માટે અસ્ત્ય વિધાન કયું ?

  • શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે. 

  • ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે.

  • ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. 

  • કોષમાં થતી જૈવરસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે. 


Advertisement