Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-II (પ્રોટીન, ન્યુક્લીઇક ઍસિડ અને ઉત્ચેચકો )

Multiple Choice Questions

Advertisement
71.

ATP નું બંધારણ કોની સાથે મળતું આવે છે ?

  • ફેટીઍસિડ 

  • RNAન્યુક્લિએટાઈડ

  • DNAન્યુક્લિઓટાઈડ 

  • એમિનોઍસિડ 


B.

RNAન્યુક્લિએટાઈડ


Advertisement
72.

જીવંત કોષો પોતાની જૈવિકક્રિયા કયા પરિબળ હેઠળ કરે છે ?

  • ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ 

  • નીચું તાપમાન અને ઊંચા દબાણ

  • ઊંચું તપમાન અને નીચું દબાણ 

  • નીચું તાપમાન અને વાતાવરણ દબાણ 


73.

ઉત્સેચકના વિશિષ્ટ ક્રિયાશીલ સ્થાન માટે જવાબદાર રચના

  • તેનું ત્રિપરિમાણીય સ્વરૂપ 

  • પ્રક્રિયાનો શક્તિસ્તર

  • તેનું કલિલ સ્વરૂપ 

  • તેનો ઉભયગુણધર્મ 


74.

ન્યુક્લિઓ પ્રોટીન એટલે,

  • t-RNA + પ્રોટીન

  • r-RNA + પ્રોટીન 

  • r-RNA + ન્યુક્લિઈક ઍસિડ 

  • ન્યુક્લિઓટાઈડ + પ્રોટીન 


Advertisement
75.

m-RNA માટે અસંગત વિધાન જણાવો.

  • એમીનો ઍસિડનું વહન કરાવે.

  • DNAની ટેમ્પલેટ શૃંખલા પર સંશ્ર્લેષણ પામે. 

  • પ્રોટીન સંશ્ર્લેષણ માટેની માહિતીનું વહન કરે. 

  • તેનું કાર્ય પૂરું થતાં વિઘટન પામે. 


76.

રિબોઝાઈમ એટલે શું ?

  • r-RNA + પ્રોટીન 

  • r-RNA

  • રિબોઝાઈમ + r-RNA

  • ન્યુક્લિઈક ઍસિડનાં બનેલા ઉત્સેચક 


77.

નીચે પૈકી અસંગત વિધાન જણાવો.

  • DNA – પ્રોટીન સંશ્ર્લેષણ માટેની જગ્યા

  • m-RNA – જનીનસંકેત 

  • t-RNA – પ્રતિસંકેત

  • r-RNA – રિબોઝોમ બંધારણ 


78.

રિબોઝોમ કઈ પ્રક્રિયા માટે સ્થાન પૂરું પાડે છે ?

  • m-RNA સંશ્ર્લેષણ

  • શ્વસન 

  • પ્રોટીન સંશ્ર્લેષણ 

  • DNA સંશ્ર્લેષણ


Advertisement
79.

ઉત્સેચક એટલે,

  • જૈવિક ઉદ્દીપક 

  • જૈવિક રસાયણ

  • જૈવિક પ્રોટીન 

  • જૈવિક અંતઃસ્ત્રાવ 


80.

ક્રમિક રીતે ઉંચા અને નીંચા તાપમાને ઉત્સેચક પર થતી અસરનું સાચું જૂથ કયું ?

  • નાશ અને નિષ્ક્રિય

  • વિનૈસર્ગીકૃત અને નિષ્ક્રિય 

  • નિષ્ક્રિય અને વિનૈસર્ગીકૃત 

  • નિષ્ક્રિય અને નાશ 


Advertisement