Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : જૈવિક અણુઓ-II (પ્રોટીન, ન્યુક્લીઇક ઍસિડ અને ઉત્ચેચકો )

Multiple Choice Questions

111.
નીચે પૈકી એમનોઍસિડનું સાચું બંધારણ જણાવો. 

112. સાચાં જોડકાં જોડો. 

  • 1-r, 2-s, 3-q, 4-p

  • 1-q, 2-s, 3-p, 4-r

  • 1-s, 2-p, 3-q, 4-r

  • 1-p, 2-q, 3-s, 4-r


113.

વિધાન A : NADP એ સહઉત્સેચક તરીકે વર્તે છે.

કારણ R : સહઉત્સેચક એપોએન્ઝઈમ કરતાં નાના કદના અણુ છે.

  • A અને R બંને સાચાં છે. R અને A ની સમજૂતી આપે છે.

  • A અને R બંને સાચાં છે. પરંતુ R એ A અની સમજૂતી નથી. 

  • A સાચું, R ખોટું છે. 

  • A ખોટું, R સાચું છે.


114. સાચાં જોડકાં જોડો. 

  • 1-s, 2-r, 3-q, 4-p

  • 1-q, 2-r, 3-s, 4-p

  • 1-q, 2-r, 3-p, 4-s

  • 1-s, 2-q, 3-p, 4-r


Advertisement
115.

નીચે આપેલ બંધારણ કોનું છે ?

  • પોલિસેકેરાઈડ શૃંખલા 

  • હિમોગ્લોબીન સાંકળ

  • પોલિન્યુક્લિઓટાઈડ શૃંખલા 

  • પોલિપેપ્ટોઈડ શૃંખલા


Advertisement
116. સાચાં જોડકાં જોડો. 

  • 1-r-x, 2-p-y, 3-s-w, 4-q-z

  • 1-q-z, 2-p-y, 3-s-w, 4-r-x

  • 1-r-w, 2-p-y, 3-s-x, 4-q-z

  • 1-r-y, 2-x-w, 3-p-x, 4-q-z


C.

1-r-w, 2-p-y, 3-s-x, 4-q-z


Advertisement
117. સાચાં જોડકાં જોડો. 

  • 1-q, 2-p, 3-s, 4-r

  • 1-r, 2-q, 3-s, 4-p

  • 1-r, 2-p, 3-q, 4-s

  • 1-q, 2-s, 3-r, 4-p 


118.

આપેલ બંધારણમાં નિર્દેશિત a,b ભાગ જણાવો.

  • હિમોગ્લોબીન, Mg સમૂહ

  • હિમોગ્લોબીન, હીમ સમૂહ 

  • ક્લોરોફિલ, Mg સમૂહ 

  • ક્લોરોફિલ, આયન સમૂહ 


Advertisement
119. સાચાં જોડકાં જોડો. 

  • 1-t, 2-s, 3-p, 4-q

  • 1-r, 2-s, 3-t, 4-q

  • 1-t, 2-r, 3-p, 4-q

  • 1-r, 2-s, 3-p, 4-q 


120.

આપેલ આકૃતિમાં a ભાગ જણાવો.

  • S-S બંધ 

  • પેપ્ટાઈડ બંધ

  • હાઈડ્રોફોબિક બંધ 

  • H-H બંધ 


Advertisement