Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : દેહજળ અને પરિવહન

Multiple Choice Questions

41.

અસંગત જોડ જણાવો.

  • લસિકાકણો – વિષનિવારક 

  • તટસ્થકણો – સક્રિય ભક્ષકો

  • અલ્કરાગીકરણ – ઍલર્જી 

  • એકકેન્દ્રાય કણો – સક્રિય ભક્ષકો 


42.

રુધિર જામી જવાની ક્રિયા સાથે સંકળાયેલ રુધિરકોષોની સંખ્યા, પ્રતિ mm3

  • 2.5 થી 5 લાખ 

  • 3000 થી 4000

  • 40 થી 60 લાખ 

  • 5.5. થી 7.5. લાખ 


43.

સીરમ ગ્લોબ્યુલિનનું ઉત્પાદન કરતા શ્વેતકણો

  • બેઝોફિલ્સ

  • લિમ્ફોસાઈટ્સ 

  • મૉનોસાઈટ્સ 

  • થ્રોમ્બોસાઈટ્સ 


44.

હોમોલાયટીક બાળકમં કયા રુધિરકોષો નાશ પામે છે ?

  • રુધિરકણિકા 

  • સફેદ કણો 

  • લાલ કણો 

  • A અને C બંને


Advertisement
45.

નીચેનામાંથી કયાં લગ્ન જીવવિજ્ઞાનના દ્રષ્ટિએ સંપૂર્ણ નથી ?

  • Rh+ve પુરુષ અને Rh-ve સ્ત્રી

  • Rh+ve પુરુષ અને Rh+ve સ્ત્રી  

  • Rh-ve પુરુષ અને Rh+ve સ્ત્રી 

  • Rh-ve પુરુષ અને Rh-ve સ્ત્રી


Advertisement
46.

જ્યારે A રુધિરજૂથ ધરાવતી વ્યક્તિના રિધિરના રુધિરરસ સાથે B રુધિરજૂથે ધરાવતી વ્યક્તિનું રુધિર ભળે, ત્યારે વ્યક્તિનું રુધિર શાના કારણે વધુ ઘનતા ઘરાવે છે ?

  • એકંદરે ઍન્ટિજનની માત્ર વધાવાથી

  • ઍન્ટિબૉડી ઍન્ટિટોક્સીન તરીકે વર્તે છે. 

  • રુધિરકોષો વધુ આશૂન પામે છે. 

  • ઍન્ટિજન – ઍન્ટિબૉડી પ્રક્રિયાને કારણે 


D.

ઍન્ટિજન – ઍન્ટિબૉડી પ્રક્રિયાને કારણે 


Advertisement
47.

Rh-ve સ્ત્રીના શરીરમાં RH+ve ઍન્ટિબૉડી ક્યારે ઉત્પન્ન થાય ?

  • તેનું પ્રથમ બાળક Rh-ve હોય.

  • તેનું દ્વિતિય બાળક Rh-ve હોય. 

  • તેનું દ્વિતિય બાળક Rh+ve હોય. 

  • તેનું પ્રથમ બાળક Rh+ve હોય. 


48.
માસ્ટર માસુમ ઈરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટ્સ રોગનો ભોગ બનેલ છે તો તે બાળકીની માતાનું રિધિરજૂથ કયું હોઈ શકે ?
  • A-ve

  • B+ve

  • AB+ve

  • O+ve


Advertisement
49. ઈરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટસ રોગ ધરાવતા બાલકમાંથી જરાયુ દ્વારા માતામાં પ્રવેશતા ઍન્ટિજન જણાવો.
  • Anti-A/a

  • Anti-Ab.ab

  • Rh+ve 

  • Rh-ve


50.

O રુધિરવાળી વ્યક્તિ ને સર્વદાતા ગણાય, કારણ કે તેના રુધિરમાં રક્તકણની સપાટી પર

  • A ઍન્ટિજન હાજર છે. 

  • માત્ર B ઍન્ટિજન હાજર નથી. ર નથી.

  • માત્ર O ઍન્ટિજન હાજર છે. 

  • A અને B બંને ઍન્ટિજન હાજજર નથી.


Advertisement