Important Questions of દેહજળ અને પરિવહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : દેહજળ અને પરિવહન

Multiple Choice Questions

51.

બિનઈજાગ્રસ્ત રુધિરવાહિમાં પ્રોથોમ્બિનનું થ્રોમ્બિનમાં રૂપાંતર કોણ અટકાવે છે ?

  • થ્રોમ્બો પ્લાસ્ટિનોજિનેઝ

  • હીપેરીને 

  • દ્રવ્ય ફાઈબ્રિન 

  • XIII a કારક 


52.

બ્રાહ્ય માર્ગ દ્વારા થ્રોમ્બોપ્લાસ્ટિનના નિર્માણની શરૂઆત ક્યાંથી થાય છે ?

  • ઈજાગ્રસ્થ પેશીમાંથી 

  • રુધિરકોષમાંથી 

  • રુધિરરસમાંથી 

  • A અને B બંને


53.

રુધિરમાં સ્થાયી ફાઈબ્રિન બનવાને કારણે .........

  • રુધિરની પ્રવાહિતતા જળવાઈ રહે છે.

  • રુધિરગાંઠોનું નિર્માણ અટકાવે છે. 

  • રુધિરગાંઠો રુધિરમાં ઓગળી જાય છે. 

  • સખત રુધિરગાંઠોનું નિર્માણ થાય છે. 


54.

રુધિરમાં સૌથી વધુ ખંડીય રચના ધરાવતા કોષકેન્દ્રયુક્ત રિધિરકોષોનું પ્રતિશત પ્રમાણ જણાવો.

  • 0 થી 1 % 

  • 1 થી 4 %

  • 20 થી 45 % 

  • 40 થી 70 % 


Advertisement
55.

નીચે પૈકી કયો સમૂહ આવશ્યક કારક સ્ટુઅર્ટ ઉત્તેજક સંકુલ છે ?

  • સક્રિય X + સક્રિય X + ફૉસ્ફોલિપિડ + Ca+2 

  • સક્રિય X +‌ VIII a + ફૉસ્ફોલિપિડ + Ca+2

  • સક્રિય X + સક્રિય VIII + સક્રિય X

  • સક્રિય X + X a + ફૉસ્ફોલિપિડ + Ca+2 


56. રુધીરની જમાવટનો કયો કારક રુધિરસ કરતાં લ્સિકામાં ઓછો હોય છે ? 
  • I

  • IV

  • X

  • XI


57.

હિરુડીન સામાન્ય રીતે કયા પ્રાણીમાં જોવા મળે છે ?

  • દેડકો

  • રેતીકીડો 

  • જળો 

  • સાલામાન્ડર 


Advertisement
58.

લસિકાગાંઠમાંથી પસાર થયેલ લસિકા. નાની લસિકાવાહિનીની લસિકા કરતાં કાર્યની દ્રષ્તિએ કેવી રીતે વધુ ફયદાકારક છે ?

  • તેમાં રોગ પ્રતિકારકતાનો ગુણધર્મ હોય છે.

  • તેમાં પોષકતત્વોનું પ્રમાણ ઓછું હોય છે. 

  • તેમાં 99% RBC હોવાથી તે શ્વસન માટે ઉપયોગી છે. 

  • તેમા ફાઈબ્રિનોજન વધુ હોવાથી તે જલદી ગંઠાઈ જાય છે.


A.

તેમાં રોગ પ્રતિકારકતાનો ગુણધર્મ હોય છે.


Advertisement
Advertisement
59.

મનુષ્યમાં રુધિર ગંઠાઈ જવા માટે જરૂરી થ્રોબોપ્લાસ્ટિનનું હોવું જરૂરી છે, તો તે કયા કોષોમાંથી પ્રાપ્ત થાય છે ?

  • તટસ્થકણો

  • લિમ્ફોસાઈટ્સ 

  • ત્રાકકણો 

  • RBCs 


60.

તે થ્રોમ્બોપ્લાસ્ટિનનું કાર્ય છે.

  • થ્રોમ્બિનમાંથી ફાઈબ્રિનનું નિર્માણ 

  • થ્રોમ્બિનમાંથી પ્રોથ્રોમ્બિનનું નિર્માણ

  • પ્રોથિમ્બિનમાંથી થ્રોમ્બિનનું નિર્માણ 

  • પ્રોથોમ્બિનમાંથી ફીબ્રિનનું નિર્માણ 


Advertisement