Important Questions of દેહજળ અને પરિવહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : દેહજળ અને પરિવહન

Multiple Choice Questions

81. તંદુરસ્ત વ્યક્તિમાં રુધિરનું ડાયેસ્ટોલિક દબાણ કેટલા mmHg હોય શકે ? 
  • 80

  • 100

  • 120

  • 140


82.

રુધિરનું દબાણ કાયા સાધન દ્વારા માપવામાં આવે છે ?

  • સ્ફિગ્મોમેનોમિટર

  • સ્ફિગ્મોબૅરોમિટર 

  • સ્ટેથોસ્કોપ 

  • સ્પાયરોમિટર 


83. મનુષ્યમાં નિર્વાહિકાશિરાની સંખ્યા જણાવો. 
  • 1

  • 2

  • 3

  • અસંખ્ય


Advertisement
84.

ક્ષેપકન સિસ્ટોલ દરમિયાન

  • CO2 યુક્ત રુધિર ધમનીકાંડ અને CO2 વિહીન રુધિર ફુપ્ફુસ શિરામાં ઠલવાય. 

  • રુધિર કર્ણકોમાંથી ક્ષેપકમાં આવે. 

  • O2 વિહીન રુધિર ફુપ્ફુસ કાંડમાં અને O2 યુક્ત રુધિર ધમનીકાંડમાં ઠલવાય.
  • O2 યુક્ત રુધિર ફુપ્ફુસ ધમનીમાં અને O2 વિહીન રુધિર ધમનીકાંડમાં ઠલવાય. 


C.

O2 વિહીન રુધિર ફુપ્ફુસ કાંડમાં અને O2 યુક્ત રુધિર ધમનીકાંડમાં ઠલવાય.

Advertisement
Advertisement
85.

તંદુરસ્ત વ્યક્તિમાં પોતાની દેહધાર્મિક પરિસ્થિતિને લક્ષમાં લેતા રુધિરનુંદબાણ કેટલું હોઈ શકે ?

  • 80/120mmHg 

  • 158/98 mmHg

  • 140/90 mmHg 

  • 90/140 mmHg 


86.

ડાયેસ્ટોલ સમયે હદયમાં રુધિરની લાક્ષણિકતા જણાવો.

  • O2 વિહીન 

  • O2 યુક્ત 

  • A અને B બંને 

  • ધમનીઓનું રુધિર


87.

હદયના ધબકારને ઉત્તેજનાનો વહનક્રમ જણાવો.

  • SNA → હિસસ્નાયુજૂથ → પરકિન્જતંતુ → AVN

  • AVN → SNA → પરકિન્જતંતુ → હિસસ્નાયુજૂથ 

  • SAN → હિસસ્નાયુજૂથ → AVN → પરકિન્જતંતુ 

  • SAN → AVN → હિસસ્નાયુજૂથ → પરિકન્જતંતુ 


88.

કર્ણકો સિસ્ટોલ અનુભવને ત્યારે

  • માત્ર ત્રિદલ વાલ્વ અને ફુપ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ ખૂલે 

  • માત્ર દ્વિદલ વાલ્વ અને ફુપ્ફુસ અર્ધચંદ્રકાર વાલ્વ ખૂલે

  • બંને અર્ધચંદ્રાકાર વાલ્વ ખૂલે 

  • બંને AV વાલ્વ ખૂલે 


Advertisement
89.

એક હદચક્ર દરમિયાન ક્ષેપકોનો કુલ ડાયેસ્ટોલ-સમય.

  • 0.10 sec

  • 0.40 sec

  • 0.50 sec

  • 0.70 sec


90.

SAN માટે અસંગત બાબત ........

  • દર 0.10 સેકન્ડ કર્ણકોનું સંકોચન પ્રેરતા સંદેશા પાઠવે છે.

  • તેને પેસમેકર કહે છે. 

  • કર્ણકોની ઉત્તેજના માટે જવાબદાર છે. 

  • હદયના ધબકારને નિયમિત અને તાલ બદ્ધ રાખે છે. 


Advertisement