CBSE
રુધિરનું દબાણ કાયા સાધન દ્વારા માપવામાં આવે છે ?
સ્ફિગ્મોમેનોમિટર
સ્ફિગ્મોબૅરોમિટર
સ્ટેથોસ્કોપ
સ્પાયરોમિટર
SAN માટે અસંગત બાબત ........
દર 0.10 સેકન્ડ કર્ણકોનું સંકોચન પ્રેરતા સંદેશા પાઠવે છે.
તેને પેસમેકર કહે છે.
કર્ણકોની ઉત્તેજના માટે જવાબદાર છે.
હદયના ધબકારને નિયમિત અને તાલ બદ્ધ રાખે છે.
ક્ષેપકન સિસ્ટોલ દરમિયાન
CO2 યુક્ત રુધિર ધમનીકાંડ અને CO2 વિહીન રુધિર ફુપ્ફુસ શિરામાં ઠલવાય.
રુધિર કર્ણકોમાંથી ક્ષેપકમાં આવે.
O2 યુક્ત રુધિર ફુપ્ફુસ ધમનીમાં અને O2 વિહીન રુધિર ધમનીકાંડમાં ઠલવાય.
કર્ણકો સિસ્ટોલ અનુભવને ત્યારે
માત્ર ત્રિદલ વાલ્વ અને ફુપ્ફુસ અર્ધચંદ્રાકાર વાલ્વ ખૂલે
માત્ર દ્વિદલ વાલ્વ અને ફુપ્ફુસ અર્ધચંદ્રકાર વાલ્વ ખૂલે
બંને અર્ધચંદ્રાકાર વાલ્વ ખૂલે
બંને AV વાલ્વ ખૂલે
એક હદચક્ર દરમિયાન ક્ષેપકોનો કુલ ડાયેસ્ટોલ-સમય.
0.10 sec
0.40 sec
0.50 sec
0.70 sec
C.
0.50 sec
ડાયેસ્ટોલ સમયે હદયમાં રુધિરની લાક્ષણિકતા જણાવો.
O2 વિહીન
O2 યુક્ત
A અને B બંને
ધમનીઓનું રુધિર
80
100
120
140
તંદુરસ્ત વ્યક્તિમાં પોતાની દેહધાર્મિક પરિસ્થિતિને લક્ષમાં લેતા રુધિરનુંદબાણ કેટલું હોઈ શકે ?
80/120mmHg
158/98 mmHg
140/90 mmHg
90/140 mmHg
હદયના ધબકારને ઉત્તેજનાનો વહનક્રમ જણાવો.
SNA → હિસસ્નાયુજૂથ → પરકિન્જતંતુ → AVN
AVN → SNA → પરકિન્જતંતુ → હિસસ્નાયુજૂથ
SAN → હિસસ્નાયુજૂથ → AVN → પરકિન્જતંતુ
SAN → AVN → હિસસ્નાયુજૂથ → પરિકન્જતંતુ
1
2
3
અસંખ્ય