Important Questions of દેહજળ અને પરિવહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : દેહજળ અને પરિવહન

Multiple Choice Questions

91.

ધુમ્રપાનની અસરો માટે નીચે પૈકી કયો વિકલ્પ અસંગત છે ?

  • ઉત્સર્ગએકમમાં વાતવિનિમય ક્રિયાને અવરોધે.

  • CO દ્વારા હિમોગ્લોબીનની O2 ધારણક્ષમતા ઘટાડે. 

  • ફેફસાંમાં O2 ગ્રહણક્ષમતા ઘટાડે. 

  • ધમનીનું સંકોચન પ્રેરી રુધિરદાબ વધારે છે. 


92. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A : કાર્બનમૉનોક્સાઈડ હિમોગ્લોબીનની O2 વહન ક્ષમતા ઘટાડે છે.
કારણ R : નિકોટિન ધમનીઓનું સંકોચન પ્રેરી રુધિરનું દબાણ વધારે છે.

  • A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી છે.

  • A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


93. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A : વંદામાં રુધિરભિસરણ્તંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે.
કારણ R : વંદામાં રુધિર કેશિકાઓને અભાવ હોય છે.

  • A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી છે.

  • A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


94.

તે મનુષ્યમાં સૌથી વધુ ઘાતક છે.

  • કેલસ 

  • એમ્બોલસ

  • થ્રોમ્બસ 

  • એન્જિયોપ્લાસ્ટિ 


Advertisement
95.

પ્લેક દ્વારા સર્જાતી રુધિરગાંઠ જ્યારે રુધિરમાં તેન પ્રવાહ દ્વારા સાથે ફરવા લાગે, ત્યારે તેને શું કહેવાય !

  • સ્ટ્રૉક

  • થ્રોમ્બસ

  • એન્જિયોગ્રાફી

  • એમ્બોલસ


96.

શિરાને ધમની કરતા કેવી રીતે જુદી પાડી શકાય ?

  • રુધિરપ્રવાહને નિયંત્રણ કરવા વાલ્વ આવેલા છે. 

  • ઘેરા રંગની દીવાલ

  • ખૂબ સાંકડું પોલાણ 

  • સ્નાયુલ અને મજબૂત દીવાલ 


Advertisement
97.

એથેરોસ્ક્રલેરોસિસની સારવાર માટે નીચે પૈકી કઈ પદ્ધતિ વપરાય છે ?

  • એન્જિયોપ્લાસ્ટી

  • AV વાલ્વ બદલવા 

  • અન્જિયોગ્રાફી

  • EVG 

A.

એન્જિયોપ્લાસ્ટી


Advertisement
98.

ધમનીની દીવાલનું દ્રઢીકરણ કયા રોગમાં જોવા મળે છે ?

  • હાઈપરટૅન્શન 

  • મૂકઘાતક

  • એથેરોસ્કલેરોસિસ 

  • આર્ટિયોસ્કલેરોસિસ 


Advertisement
99. નીચે આપેલ વિધાન અને કારણના આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ જણાવો. 

વિધાન A :મનુષ્યમાં દરેક ધમનીમાં શુદ્ધ રુધિર વહે છે.
કારણ R : મનુષ્યમાં હદયના ડાબા ખંડો શુદ્ધ રુધિર મેળવે છે.

  • A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી છે.

  • A અને R સાચાં છે. A એ R ની સાચી સમજૂતી નથી. 

  • A સાચું છે અને R ખોટું છે. 

  • A ખોટું છે અને R સાચું છે.


100.

એથરોસ્કલેરોસિસ રોગ ધરાવતા દર્દીમાં પ્લેક સ્વરૂપે કૉલેસ્ટરોલ ક્યાં સંચિત હોય છે ?

  • બાહ્યચ્છદ 

  • અંતઃચ્છદ 

  • મધ્યચ્છદ 

  • B અને C બંને


Advertisement