CBSE
માયોકાર્ડિયમ ચેપને કારણે થતું જીવલેણ ગંથન....
ડાબુ અગ્રવર્તી ઉતરતી ધમની
ડાબી પરિવૃત હ્રદય ધમની
જમણુ પરિવૃત હ્રદય ધમની
જમની હ્રદય ધમની
હ્રદયનાં આવરણને શું કહેવાય?
અંગ આવરણ પટલ
ઉદસવરણ
પ્લુરલ
પરિહ્રદાવરણ
કયો અંત:સ્ત્રાવ હ્રદયના ધબકારાને ઉત્ત્તેજીત કરે છે?
ગેસ્ટ્રીન
એડ્રીનાલિન
ગ્લુકાગોન
ત્રિદલ વાલ્વ કયાં જોવા મળે છે?
જમણુ કર્ણક અને જમણુ ક્ષેપક
ડાબુ ક્ષેપક અને ડાબુ કર્ણક
ક્ષેપક અને મહાધમની
શિરા કોટર અને જમણુ કર્ણક
A.
જમણુ કર્ણક અને જમણુ ક્ષેપક
હ્રદયનાં ધબકારાનો ઉદભવ અને વાહકતા કઈ રીતે દર્શાવી શકાય?
SA ગાંઠ → AV ગાંઠ → His નાં સ્નાયુ જૂથ → પરકિન્જે તંતુઓ
AVગાંઠ→His ના સ્નાયુ જુથ → ગાંઠ → પરકિન્જે તંતુ
SA ગાંઠ → પરકિન્જે તંતુઓ → ગાંઠ → His નાં સ્નાયુ જુથ
પારકિન્જે તંતુ → AV ગાંઠ → AV ગાંઠ → His નાં સ્નાયુ જૂથ
ડપ અવાજ કોના બંધ થવાથી ઉત્પન્ન થાય છે?
દ્વિદલ વાલ્વ
ત્રિદલ વાલ્વ
અર્ધચંદ્રાકાર વાલ્વ
2 અને 3 બંન્ને
p
q
r
s
W
X
Y
Z
હ્રદયનું પેસમેકર કોણ છે?
પરકિન્જે તંતુઓ
AV ગાંઠ
His ના તંતુઓ
SA ગાંઠ
બંધ રૂધિરાભિસરણતંત્ર શેમાં હોય છે?
માખી
વંદો
ટેડપોલ/માછલી
મચ્છર