CBSE
પરિહ્રદ પ્રવાહી ક્યાંથી સ્ત્રાવ પામે છે?
દેહકોષ્ઠીય ઉદરાવરણ
પરિહ્રદાવરણ
માયોકાર્ડિયમ
પાર્શ્વીય ઉદરાવરણ
B.
પરિહ્રદાવરણ
કયું અંગ ખાલી ઓક્સિજનયુક્ત રૂધિર મેળવે છે?
યકૃત
ઝાલર
બરોળ
ફેફસા
હ્રદયમાં ધબકારા શેનાથી ઉત્તેજીત થાય છે?
મસ્તિષ્ક ચેતા અને એસીટાલઈ કોલાઇન
અનુકંપી ચેતા અને એપીનેફ્રિન
અનુકંપી ચેતા અને એસીટાઇલ કોલાઇન
મસ્તિષ્ક ચેતા અને એડ્રીનાલિન
રૂધિરાભિસરણ તંત્રમાં વાલ્વ કયાં જોવા મળે છે?
ફક્ત પૃષ્ઠવંશી હ્રદયમાં
પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી બંનેના હ્રદય અને રૂધિરવાહિનીમાં
પૃષ્ઠવંશ અને અપૃષ્ઠવંશીઓના હ્રદય અને રૂધિરવાહિનીઓ તથા પૃષ્ઠવંશીના લસિકાતંત્રમાં
પૃષ્ઠવંશી અને અપૃષ્ઠવંશી બંનેના હ્રદયમાં
હ્રદયના ધબકારા કોણ ઉત્પન્ન કરે છે?
SA ગાંઠ
AV ગાંઠ
પરકિન્જે તંતુ
વેગસ તંતુની હ્રદ શાખા
રૂધિરનું કાર્ડીયાક આઉટપુટ કેટલું હોય છે?
ડાબા ક્ષેપક દ્વારા દર કલાકે પંપ થતું
ડાબા ક્ષેપક દ્વારા દર મીનીટે પંપ થતું
ક્ષેપકો દ્વારા સર સેકન્ડએ પંપ થતું
દર મીનીટ એ હ્રદય દ્વારા મેળવાતું
હ્રદયનાં ધબકારાનો લાક્ષણિક લબ્બ-ડપ કયા અવાજ શેના કારણે સંભળાય છે?
અર્ધચંદ્રાકાર વાલ્વ દ્વારા દ્વિદલ અને ત્રિદલ વાલ્વના બંધ થવાથી
દ્વિદલ અને ત્રિદલ વાલ્વના બંધ થવાથી
અર્ધચંદ્રાકાર વાલ્વના બંધ થવાથી
મહાધમની દ્વારા રૂધિર પર દબાણ
સૌથી વિશાળ હ્રદય કોનું છે?
હાથી
મગર
સિંહ
જીરાફ
ન્યૂરોજેનીક હ્રદય એ ........ ની લાક્ષણીકતા છે.
ઉંદર
સસલું
અપૃષ્ઠવંશી
મનુષ્ય
લસિકાનું કાર્ય કયું છે?
RCBs અને WBCs ને લસિકા ગાંઠમાં પાછાં ફેરવે છે.
ઓક્સિજનને મગજ સુધી પહોંચાડે છે.
કાર્બન ડાયોક્સાઇડને ફેફસા સુધી પહોંચાડે છે.
આંતરકોષીય પ્રવાહીની રૂધિરમાં પાચું મોકલે છે.