Important Questions of દેહજળ અને પરિવહન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : દેહજળ અને પરિવહન

Multiple Choice Questions

141.

રૂધિર જે યકૃતમાંથી હ્રદયમાં આવે છે તેમાં .......... નું પ્રમાણ વધુ હોય.

  • એમીનો એસિડ

  • પિત્ત

  • યુરિયા

  • પિત્ત


142.

નીચેના પૈકી કઈ વાટિકા સસલામાં કેશીકા સ્વરૂપે ચાલુ થાય છે અને કેશિકા સ્વરૂપે અંત પામે છે.

  • મૂત્રપિંડ ધમની
  • ફુપ્ફુસ ધમની

  • મૂત્રપિંડ શિરા

  • યક્ર્ત નિવાહિકા


143.

દેડકાના રૂધિરાભિસરણ તંત્રમાં નીચેનામાંથી કઈ વાહિનીમાં વધ અશુદ્વ રૂધિર ચેય છે?

  • ફુપ્ફુસ ત્વચીય ધમની

  • ફુપ્ફુસ ત્વચીય શીરા

  • ફુપ્ફુસ ધમની

  • અગ્રમહા શિરા


144.

હ્રદયમાં પેસમેકર .......... માં સ્થિત ચેપ છે.

  • આંતર ક્ષેપકીય પટલમાં 

  • આંતરકર્ણકીય પટલમાં

  • ડાબા કર્ણકની દીવાલમાં

  • જમણા કર્ણકની દિવાલમાં 


Advertisement
Advertisement
145.

હ્રદયીક ઉત્તેજના જેના કારણે હ્રદયના ધબકારા થાય છે તે શેમાં ધીમો પડે છે.

  • His ના સ્નાયુ જૂથ

  • પરકીંજે તંતુઓ

  • આંતર ગાંઠીય માર્ગ

  • AV ગાંઠ


D.

AV ગાંઠ


Advertisement
146.

ECG એ શેનું માપન કરે છે.

  • વીજકીય ફેરફારો

  • પંપ થયેલા રૂધિરનું કદ

  • ક્ષેપકીય સંકોચન

  • હ્રદયના ધબકારનો દર


147.

મનુષ્યમાં 72 ધબકાર/મિનિટ દરનું નિયંત્રણ કોના દ્વારા થાય છે?

  • AV-ગાંઠ

  • SA-ગાંઠ 

  • ક્ષેપકો 

  • પરકિન્જે તંતુ


148.

હ્રદય થાક વિના સતત જીવનભર ધબક્યા કરે છે કારણ કે.....

  • તે લેક્ટિક એસિડને ઉર્જાના સ્ત્રોત તરીકે લઈ શકે છે.

  • તે ધીરે સંકોચાય છે.

  • તેને આરામ અને પુન:પ્રાપ્તિ માટે સમય મળે છે.

  • આપેલ પૈકી એક પણ નહી


Advertisement
149.

ટ્રેકીકાર્ડિયા એ:

  • સામાન્ય હ્રદયનો દર

  • વધુ હ્રદયનો દર

  • ધીમો હ્રદયનો દર

  • બંધ હ્રદયનો દર


150.

હ્રદયના સ્નાયુઓ સંકોચાય છે.

  • ધીમે અને તે થાકતા નથી.

  • ધીમે અને તી થાકે છે.

  • તરત અને તે 

  • તરત અને તે થાકતા નથી.


Advertisement