CBSE
દેડકાના રૂધિરાભિસરણ તંત્રમાં નીચેનામાંથી કઈ વાહિનીમાં વધ અશુદ્વ રૂધિર ચેય છે?
ફુપ્ફુસ ત્વચીય ધમની
ફુપ્ફુસ ત્વચીય શીરા
ફુપ્ફુસ ધમની
અગ્રમહા શિરા
ટ્રેકીકાર્ડિયા એ:
સામાન્ય હ્રદયનો દર
વધુ હ્રદયનો દર
ધીમો હ્રદયનો દર
બંધ હ્રદયનો દર
રૂધિર જે યકૃતમાંથી હ્રદયમાં આવે છે તેમાં .......... નું પ્રમાણ વધુ હોય.
એમીનો એસિડ
પિત્ત
યુરિયા
પિત્ત
ECG એ શેનું માપન કરે છે.
વીજકીય ફેરફારો
પંપ થયેલા રૂધિરનું કદ
ક્ષેપકીય સંકોચન
હ્રદયના ધબકારનો દર
નીચેના પૈકી કઈ વાટિકા સસલામાં કેશીકા સ્વરૂપે ચાલુ થાય છે અને કેશિકા સ્વરૂપે અંત પામે છે.
ફુપ્ફુસ ધમની
મૂત્રપિંડ શિરા
યક્ર્ત નિવાહિકા
હ્રદય થાક વિના સતત જીવનભર ધબક્યા કરે છે કારણ કે.....
તે લેક્ટિક એસિડને ઉર્જાના સ્ત્રોત તરીકે લઈ શકે છે.
તે ધીરે સંકોચાય છે.
તેને આરામ અને પુન:પ્રાપ્તિ માટે સમય મળે છે.
આપેલ પૈકી એક પણ નહી
મનુષ્યમાં 72 ધબકાર/મિનિટ દરનું નિયંત્રણ કોના દ્વારા થાય છે?
AV-ગાંઠ
SA-ગાંઠ
ક્ષેપકો
પરકિન્જે તંતુ
હ્રદયમાં પેસમેકર .......... માં સ્થિત ચેપ છે.
આંતર ક્ષેપકીય પટલમાં
આંતરકર્ણકીય પટલમાં
ડાબા કર્ણકની દીવાલમાં
જમણા કર્ણકની દિવાલમાં
હ્રદયના સ્નાયુઓ સંકોચાય છે.
ધીમે અને તે થાકતા નથી.
ધીમે અને તી થાકે છે.
તરત અને તે
તરત અને તે થાકતા નથી.
D.
તરત અને તે થાકતા નથી.
હ્રદયીક ઉત્તેજના જેના કારણે હ્રદયના ધબકારા થાય છે તે શેમાં ધીમો પડે છે.
His ના સ્નાયુ જૂથ
પરકીંજે તંતુઓ
આંતર ગાંઠીય માર્ગ
AV ગાંઠ