Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : દેહજળ અને પરિવહન

Multiple Choice Questions

Advertisement
171.

નીચેનામાંથી કયું હાઇપરટેન્શન દર્શાવે છે?

  • 90/60

  • 120/85

  • 110/70 

  • 140/100


D.

140/100


Advertisement
172.

હ્રદયનાં ગણગણાટ શાની ખામી દર્શાવે છે?

  • SA ગાંઠ

  • AV ગાંઠ

  • હિસનાં તંતુ

  • હ્રદયનાં વાલ્વ


173.

દેડકાંનાં હ્રદયમાં નીચેનાં પૈકી શું પેસમેકર તરીકે ઓળખાય છે?

  • શિરાકોટર

  • પિલાજીયમ

  • સિનાન્જીયમ

  • ટ્રન્કસ


174.

સસ્તનમાં પશ્વ મહાશિરામાં જે જમણા કર્ણકમાં પ્રવેશે છે તેનું રક્ષણ કોણ કરે છે.

  • દ્વિદલ વાલ્વ

  • મિત્રલ વાલ્વ

  • થેબેસિયન વાલ્વ

  • યુસ્ટેશિયન વાલ્વ


Advertisement
175.

દેડકામા કઈ ધમની આવેલી નથી?

  • જમણી મહાધમની

  • મસ્તિષ્ક ધમની

  • મૂત્રપિંડ ધમની 

  • ગ્રીવા ધમની


176.

ક્યાં પ્રાણીનાં હ્રદયનાં ધબકારાં સ્નાયુ આધારિય છે?

  • હાથી 

  • વંદો 

  • જળો 

  • આપેલ બધા જ


177.

પેપિકરી સ્નાયુઓ કયાં આવેલાં છે?

  • પૃષ્ઠવંશી નેત્રોની ફરતે

  • પૃષ્ઠવંશી જઠરનાં છેડે

  • સસલાંનાં હ્રદયનાં ક્ષેપકમાં 

  • સસ્તનની ત્વચાનાં નિચર્મમાં


178.

હ્રદયનો આઉટપુટ શેનાં આધારે નક્કી કરી શકાય છે?

  • હ્રદયના ધબકારાં 

  • સ્ટ્રોક કદ

  • રૂધિર વહન

  • A અને B બંને


Advertisement
179.

ખુલ્લુ રૂધિરાભિસરણતંત્ર સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?

  • અળસિયું

  • મસ્ત્ય

  • સંધિપાદ

  • ઉભયજીવી


180.

યકૃત નિવાહિકા તંત્ર ક્યાંથી શરૂ થાય છે?

  • યકૃતથી મૂત્રપિંડ

  • પાચન તંત્રથી યકૃત

  • મૂત્રપિંડથી યકૃત

  • યક્ર્તથી હ્રદય


Advertisement