CBSE
નીચેના પૈકી કયું સૌથી સ્થાયી નિવસનતંત્ર છે ?
સમુદ્ર
જંગલ
રણ
પર્વત
આપેલ જૈવિક સમાજમાં તે પ્રાથમિક ઉપભોગી છે.
મૃતભક્ષી
તૃણાહારી
માંસાહારી
મિશ્રાહારી
નીચે પૈકી કયું નિવસનતંત્ર સૌથી વધુ GPP ધરાવે છે ?
વિષુવવૃતિય વર્ષાજંગલો
તૃણભૂમિ
નેન્ગૃવ્ઝ
પરવાળાના ટાપુ
આહારશૃંખલામાં સૌથે વધુ વસતિ તેઓ ધરાવે છે.
પ્રાથમિક ઉપભોગીઓ
તૃતીય ઉપભોગીઓ
વિઘટકો
ઉત્પાદકો
નીચે આપેલ પૈકી સાચી જોડ અવસાદી ચક્ર માટે કઈ છે ?
ફૉસ્ફરસ અને નાઈટ્રોજન
ફૉસ્ફરસ અને કાર્બન ડાયૉક્સાઈડ
ફૉસ્ફરસ અને સલ્ફર
ઑક્સિજન અને નાઈટ્રોજન
5%
10%
25%
50%
પ્રાથમિક સંક્રમણ આ સમાજમાં વિકાસ પ્રેરશે.
એક નવો જ વસવાટ વિસ્તાર કે જ્યાં પહેલાં ક્યારેય વનસ્પતિસમૂહ ન હતો.
તાજેતરમાં કાપણી કરેલ ખેતરમાં.
આગ લગાવ્યા પછી સાફ કરેલ જંગલ.
શુષ્ક અવસ્થા બાદ, તાજેતરમાં વિકસાવેલ તળાવમાં.
મોટા પ્રમાણમાં CO2નું સ્થાપન અહીં જોવા મળે છે.
ઉષ્ણકટિબંધના વર્ષાજંગલો
તાપમાન કુલિત જંગલો
ખેત-વનસ્પતિઓ
સમુહો
જો આપણે કોઈ નિવસનતંત્રના વિઘટકોને સૂર કરી નાખીએ, તો તેનું કાર્ય અવરોધાશે કારણ કે..........
ખનીજદ્રવ્યોનું વહન અટકી જશે.
વિઘટનનો દર ઊંચો જશે.
ઉર્જાવહન અટકી જશે
તૃણાહારીઓને સૌર-ઉર્જા અપ્રાપ્ય બનશે.
નીચે પૈકી કઈ વનસ્પતિઓ વાયુરંધ્ર ધરાવતી નથી ?
શુષ્કોદ્દભિદ
નિમજ્જિત જલોદ્દભિદ
જલોદ્દભિદ
મધ્યોદ્દભિદ