CBSE
નિવસનતંત્ર માટે નીચેના પૈકી શું સાચું છે ?
ઉત્પાદકો પ્રાથમિક ઉપભોગીઓ કરતાં વધુ છે.
દ્વિતિય ઉપભોગીઓ સૌથી વધુ માત્રામાં અને વધુ શક્તિશાળી છે.
પ્રાથમિક ઉપભોગીઓની ઉત્પદકો પરની આધીન ઓછી છે.
પ્રાથમિક ઉપભોગીઓ ઉત્પાદકોથી સ્વતંત્ર છે.
જો વિકિરણ દ્રારા બધા નાઈટ્રોજિનેઝ ઉત્સેચકોને નિષ્ક્રિય બનાવવામાં આવે, તો આ ક્ર્યા શક્ય નહીં બને.
ભૂમિમાં એમોનિયમનું નાઈટ્રેટમાં રૂપાંતર
વાતાવરણના નાઈટ્રોજનનું સ્થાપન
શિમ્બી વનસ્પતિઓમાં નાઈટ્રોજનનું સ્થાપન
શિમ્બી વનસ્પતિઓમાં નાઈટ્રેટનું નાઈટ્રાઈટમાં રૂપાંતર
તૃર્ણ ભુમિ નિવસનતંત્રમાં નીચે આપેલ પૈકી કોનું મૂલ્ય સૌથી વધુ અપેક્ષિત કરી શકાય છે ?
કુલ ઉત્પાદકતા
વાસ્તવિક ઉત્પાદકતા
દ્વિતિય ઉત્પાદકતા
તૃતિય ઉત્પાદકતા
B.
વાસ્તવિક ઉત્પાદકતા
એક જંગલમાં જોવા મળતી વાંસની વસતી કયું પોષક સ્તર સૂચવે છે ?
પ્રથમ પોષક સ્તર (T1)
દ્વિતિય પોષક સ્તર (T2)
તૃતિય પોષક સ્તર (T3)
ચતુર્થ પોષક સ્તર (T4)
જે દરે સૌરૌર્જાનું રાસાયણિક ઊર્જામાં કાર્બનિક અણુઓમાં રૂપાંતર થાય છે. તેને તે નિવસનતંત્રની .............. કહે છે.
વાસ્તવિક દ્વિતિય ઉત્પાદકતા
કુલ દ્વિતિય ઉત્પાદકતા
વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા
કુલ પ્રાથમિક ઉત્પાદકતા
નિવસન તંત્રમાં તેની રાહ એકમાર્ગીય છે.
પોટૅશિયમ
મુક્તઉર્જા
કાર્બન
નાઈટ્રોજન
નિવસનતંત્ર કે જે સરળતાથી ખલેલ પામે છે પરંતું તે થોડી સમયમાં પોતાનું મૂળસ્વરૂપ પ્રાપ્ત કરે છે જો તેની નુકશાનકારક અસર બંધ કરવામાં આવે તો ........
નિમ્નસ્થાયીપણુ અને નિમ્ન સ્થિતિસ્થાપકતા
ઉચ્ચ સ્થાયીપણુ અને ઉચ્ચ સ્થિતિસ્થાપકતા
નિમ્ન સ્થાયીપણું અને ઉચ્ચ સ્થિતિસ્થાપકતા
ઉચ્ચ સ્થાયીપણું અને નિમ્ન સ્થિતિસ્થાપકતા
પરિસ્થિતિકીય પિરામિડ રચનામાં આ બાબતને ધ્યાનમાં લેવામાં આવતી નથી.
સામાન્ય દળ
શુષ્કદળ
સજીવોની સંખ્યા
ઊર્જા પ્રવાહ
સ્વયંપોશી ઓનો સમુદ્રમાં તે સૌથી વધુ જૈવભાર ધરાવે છે ?
મુક્ત તરતી સૂક્ષ્મ લીલ, સાયનો બૅક્ટેરિયા, સૂક્ષ્મ પ્લવકો
બેન્ઠિક બદામી લીલ, રાતી લીલ અને ડેફનીડસ
બેન્થિક ડાયેટમ્સ અને દરિયાઈ વાઈરસ
દરિયાઈ ઘાસ અને સ્લાઈમ મોલ્ડ
છિદ્રિય મૂળ આ વનસ્પતિઓની લાક્ષણિકતાઓ છે, નીચેના વસવાટમાં જોઆ મળે છે.
શુષ્કભુમિ પ્રદેશો
ક્ષારયુક્ત-ભુમિ
રેતાળ-ભુમિ
દલદલ ભુમિ અને ક્ષારયુક્ત તળાવ/જળાશયો