Important Questions of નિવસનતંત્ર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

51.

નિક્ષેપ એટલે ..............

  • શક્તિનો પ્રથમિક સ્ત્રોત કે જે જીવંત અકાર્બનિક પદાર્થ છે.

  • શક્તિનો પ્રાથમિક સ્ત્રોત કે જે મૃત કાર્બનિક પદાર્થ છે. 

  • શક્તિનો દ્વિતિય સ્ત્રોત કે જે મૃત કાર્બનિક પદાર્થ છે. 

  • શક્તિનો પ્રાથમિક સ્ત્રોત કે જે જીવંત કાર્બનિક પદાર્થ છે. 


52. ઉપભોગીઓને પુનઃ કેટલી કક્ષામાં વિભાજિત કરવામાં આવે છે ? 
  • 2

  • 3

  • 4

  • 6


53.

આ બધા જ સજીવો તૃણાહારીઓ પર આધારિત છે.

  • ઉપભોગીઓ 

  • સૂક્ષ્મ ભક્ષકો 

  • મહાભક્ષકો 

  • આપેલ તમામ


54. કોઈ પણ નિવસનતંત્રની પોષક રચના કેટલા ઘટકો ધરાવે છે ? 
  • 2

  • 3

  • 4

  • 6


Advertisement
55.

મૃતદ્રવ્ય આહારશૃંખલાની શરૂઆત ક્યાંથી થાય છે ?

  • માંસાહારી 

  • ઉત્પાદકો 

  • વિઘટકો

  • ઉપભોગી 


Advertisement
56.

તેઓ જીવરસના જટિલ ઘટકોનું વિઘટન કરી, પર્યાવરણમાં અકાર્બનિક પોષક દ્રવ્યો મુક્ત કરે છે, જે સ્વયંપોષીઓ માટે પુનઃ ઉપયોગમાં લેવાય છે.

  • સૂક્ષ્મ ભક્ષકો 

  • ઉપભોગીઓ 

  • મહાભક્ષકો 

  • આપેલ તમામ


A.

સૂક્ષ્મ ભક્ષકો 


Advertisement
57.

ચરણ આહારશૃંખલાની શરૂઆત ............. થી થાય છે.

  • ઉત્પાદકો 

  • ઉપભોગી

  • માંસાહારી 

  • વિઘટકો 


58. આ ઘટકોના સભ્યો જટિલ પદાર્થોની ઉપયોગિતા, પુનઃવ્યવસ્થાપન અને વિઘટન કરે છે. 
  • વિઘટકો 

  • ઉપભોગીઓ 

  • ઉત્પાદકો 

  • આપેલ તમામ 


Advertisement
59.

ઊર્જાવહનની શરૂઆતમાં કયા સજીવો સૂર્યપ્રકાશ શોષે છે ?

  •  વિઘટકો 

  • ઉત્પાદકો 

  • ઉપભોગીઓ

  • A અને C બંને


60.

પોષણશૃંખલાની શરૂઆત ......... થી અને અંત ........... થી થાય છે.

  • વિઘટકો, માંસાહારી 

  • ઉત્પાદકો, વિઘટકો

  • માંસાહારી, ઉત્પાદકો 

  • ઉત્પાદકો, માંસાહારી 


Advertisement