Important Questions of નિવસનતંત્ર for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : નિવસનતંત્ર

Multiple Choice Questions

171.

શરદઋતુમાં પર્ણનો રંગ ફક્ત ............ માં દેખાય છે.

  • રણો

  • ઉષ્ણકટિબંધીય પ્રદેશ

  • સદા હરિત વનસ્પતિ 

  • શીતોષ્ણ ખરાઉ જંગલો 


Advertisement
172.

આફ્રિકન વેલ્ડટ્રસ અને દક્ષિણ આફેરિકાના પેમ્પાઝ ........... છે.

  • શીતોષ્ણ જૈવ વિસ્તાર 

  • તૃણભૂમિ જૈવ વિસ્તાર

  • વરસાદી જંગલોનું જૈવ વિસ્તાર 

  • ચાંપારેલ જૈવ વિસ્તાર 


B.

તૃણભૂમિ જૈવ વિસ્તાર


Advertisement
173.

જીવાવરણ .............. નું બનેલું છે.

  • સજીવો 

  • સજીવો + સ્થલાવરણ 

  • સજીવો + સ્થલાવરણ + વાતાવરણ 

  • સજીવો + સ્થલાવરણ + વાતાવરણ + જલાવરણ


174.

દ્વિતિયક ઉત્પાદકો ........... છે.

  • માંસાહારી 

  • તૃણાહારી 

  • ઉત્પાદકો 

  • આપેલ એક પણ નહિ.


Advertisement
175.

આપતિત સૌર વિકિરણમાં પ્રોટોસ્થિટીકલી એક્ટીવ રેડિયન ની ટકાવારી શું છે ?

  • 100% 

  • 50% 

  • 1-5% 

  • 2-10%


176.

તળાવમાં બીજું પોષક સ્તર .......... છે.

  • બેન્થોઝ 

  • માછલીઓ

  • પાદપ્લવકો 

  • પ્રાણી પ્લવકો 


177.

નીચેનામાંથી કયું આહાર શૃંખલામાં વિશાળ વસ્તી ધરાવે છે ?

  • વિઘટકો

  • ઉત્પાદકો 

  • પ્રાથમિક ઉપભોક્તા 

  • દ્વિતિયક ઉપભોક્તા 


178.

જીવાવરણ શબ્દ પૃથ્વીના વિસ્તાર માટે ઉપયોગી છે જ્યાં જીવન અસ્તિત્વ ધરાવે તે ........

  • સ્થલાવરણ અને જલાવરણમાં 

  • સ્થલાવરણ, જલાવારણ અને વાતાવરણમાં

  • સ્થલમંડલ પર 

  • જલાવરણમાં 


Advertisement
179.

સવાના ............ છે.

  • સપૃત વિતાન સાથે ગાઢ જંગલો

  • ઉષ્ણકટિબંધિય વરસાદી જંગલો 

  • રણ 

  • પર્કિણ વૃક્ષો સાથે તૃણભૂમિ 


180.

બધા સજીવો અને નિર્જીવો પૃથ્વીના પરિબળો ......... રચે છે.

  • જૈવવિસ્તાર 

  • સહવાસ

  • જીવાવરણ 

  • સમુદાય 


Advertisement