Important Questions of પર્યાવરણીય સમસ્યાઓ for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

131.

ગંગા નદીમાં BOC નો મુખ્ય સ્ત્રોત ......... છે.

  • માનવનો કચરો 

  • જલજ વનસ્પતિઓ

  • પર્ણ કચરો 

  • માછલીઓ 


132.

જેટ પ્લેન ઉત્સર્જનમાં મુક્ય પ્રદૂષણ ......... છે.

  • CCL4

  • SO2 

  • CFC 

  • CO 


133.

ઘરગથ્થુ કચરો ............ માં પરિણમશે.

  • હવા પ્રદૂષણ

  • જૈવ વિઘટન પ્રદૂષણ 

  • અજૈવિઘટન પ્રદૂષણ 

  • ભૂમિનું થર્મલ પ્રદૂષણ 


134.

તેથી કહેવાય છે કે તાજમહલ ........... ના કારણે નાશ થયો હતો.

  • ઉચ્ચા તાપમાનને પરિણામે માર્બલનું વિઘટન 

  • યમુના નદીમાં પૂર 

  • મથુરાની ઓઈલ રિફાઈનરીમાંથી હવા પ્રદૂષક ઉત્પન્ન થવાથી 

  • આપેલ તમામ


Advertisement
135.

.......... માં સૌ પ્રથમ પ્રકાશરાસાયણિક ધુમ્મસનું નિરીક્ષણ કરવામાં આવ્યું.

  • પેરિસ 

  • ટોક્યો

  • લંડન 

  • લોસ એન્જલસ 


136.

જો DDT, થી તળાવ પ્રદૂષિત થાય તો તેને ઊંચી સાંદ્રતા ........... માં જોવા મળશે.

  • પ્રાથમિક ઉપભોગી 

  • દ્વિતિયક ઉપભોગી 

  • તૃતિયક ઉપભોગી 

  • કોઈ પણ નહિ.


137.

બરફ છત્રનું પીગળવું એ ......... માંથી થઈ શકે છે.

  • વાતાવરણમાં CO2 ના વધુ પ્રમાણથી 

  • વધુ વરસાદી પાણીથી

  • ઑઝોન સ્તરના વિઘટન 

  • વાતાવરણમાં CFC ના વધુ પ્રમાણથી 


138.

સુપોષકતા કરણ ......... ને સંબધિત છે.

  • સ્થલજમાં નીચું ઉત્પાદન 

  • સ્થલજ સ્થાયી ઉત્પાદન

  • જલજ નિવસનતંત્રમાં ઊંચું ઉત્પાદન 

  • જલજ નિવસનતંત્રમાં નીચું ઉત્પાદન 


Advertisement
139.

ઓટોમોબાઈલથે ઉત્પન્ન થતું સૌથી નુકશાન કારક હવા પ્રદુષક ......... છે.

  • SO2 

  • CO

  • HNO2 

  • NO 


140.

સીવેજ પાણી ............ દ્વારા શુદ્ધ કરવામાં આવે છે.

  • પેનિસિલીન 

  • માછલીઓ

  • જલજ વનસ્પતિ 

  • સુક્ષ્મજીવો 


Advertisement