CBSE
ભારત સરકારે પેટ્રોલના આલ્કોહોલ મિશ્ર કરવાની છૂટ આપી છે, તો પેટ્રોલમાં કેટલા ટકા આલ્કોહોલ મિશ્ર કરી શકાય છે ?
5%
2.5%
10.15%
10%
કૉર્પોરેશનનો કચરો ઠાલવવામાં આવતો હોય તેવા કુદરતી પાણીના સ્ત્રોત માટે CPCB દ્વારા સૂચિત થયેલી BOD કઈ છે ?
< 3.2 ppm
< 10 ppm
< 30 ppm
< 100 ppm
પાણીમાં ફૉસ્ફરસ અને નાઈટ્રેટયુક્ત ખાતરના વધારાથી...........
લીલની વૃદ્ધિમાં સ્થિરતા
જૈવિક વિશાલન
લીલની વૃદ્ધિમાં ઘટાડો
સુપોષકતારક
1984માં ભોપાલ ગૅસદુર્ઘટના થઈ, કારણકે મિથાઈલ આઈસોસાઈનાઈટની પ્રક્રિયા.........
CO સાથે થઈ
પાણી સાથે થઈ
એમોનિયા સાથે થઈ
DDT સાથે થઈ
ફોટોકૅમિકલ ઑક્સિડેશન ઉત્પન્ન કરતા હવાના પ્રદૂષકો.
O2, CI-, HNO3
O3, CI-, SO2
CO2, CO SO2
નાઈટ્રસ ઑક્સાઈડ, નાઈટ્રિક ઑક્સાઈડ, નાઈટ્રિક ઍસિડ
પાણીમાં ઈ-કોલાઈની હાજરી શેનું પ્રદૂષણ સુચવે છે ?
મળમુત્ર
ઔદ્યોગિક એકમોનું પ્રદૂષિત પાણી
જલજ વનસ્પતિની પરાગરજ
હલકી ધાતુઓ
પ્રકાશરાસાયણિક ધુમ્મસ માટે અસંગત શોધો.
CO2
PAN
N2O
O2
ખેતરોમાં લાંબા સમય સુધી સિંચાઈ આપવામાં આવે તો કઈ મુશ્કેલી સર્જાય ?
ધાતુની ઝેરી અસર
ક્ષારતા
ઍસિડિકતા
શુષ્કતા
સુએઝ(S), ડિસ્ટીલરી ઈંફલ્યુઅન્ટ(DE), પેપરમીલ ઈન્ફુઅન્ટ(PE), ખાંડમીલ ઈન્ફુઅન્ટ(SE), ને BODના આધારે ચડતા ક્રમમાં ગોઠવો :
S < DE < PE < SE
SE < S < PE < DE
PE < S < SE < DE
SE < PE < S < DE
પાણીને જંતુમુક્ત કરવા શેનો ઉપયોગ થાય ?
ફ્લોરિન
ઑક્સિજન
ફિનાઈલ
ક્લોરિન
D.
ક્લોરિન