CBSE
મનુષ્યની ક્રિયાવિધિઓ જેવી કે ઉદ્યોગો અને ઘરગથ્થુ કચરામાંથી ભેગા થતા ઘટકોને લીધે પ્રદૂષકો વાર્ધાકીય ક્રિયા પ્રેરે છે તેને ..........
સંવર્ધિત સુપોષકતારકણ
પ્રવેગિત સુપોષકતાકરણ
અવરોધિત સુપોષકતાર્કણ
A અને B બંને
જળસ્ત્રોતની સફાઈ અને જાળવણી કરવા માટે ભારત સરકારે કયો કાયદો અસલી કર્યો ?
ધી વૉટર (પ્રિવેન્શન ઍન્ડ કંટ્રોલ ઑફ પૉલ્યુશન) ઍક્ટ, 1974
ધી વૉટર(પ્રોટેકશન) ઍક્ટ, 1986
ધી વૉટર (પ્રિવેન્શન ઍન્ડ કંટ્રોલ ઑફ પૉલ્યુઅસન) ઍક્ટ, 1979
ધી વૉટર (પ્રિવેન્શન ઍન્ડ કંટ્રોલ ઑફ પૉલ્યુશન) ઍક્ટ, 1981
સ્ક્રબર્સથી કયા પ્રકારનો વાયુ દૂર કરી શકાય છે.
નાઈટ્રસ ઑક્સાઈડ
ઑક્સિજન
કાર્બન ડાયૉક્સાઈડ
સલ્ફર ડાયૉક્સાઈડ
જલીય આહારશૃંખલામાં પાણીમાં જૈવાવિઘટનીય ઘટકનું પ્રમણ 0.003 ppb હોય, તો નાની માછલીઓમાં જૈવિક વિશાલન દ્વારા તેમનું પ્રમાણ સંભવત: કેટલું થાય ?
0.04 ppm
0.5 ppm
2 ppm
25 ppm
પાણીમાં દ્રાવ્ય O2નું પ્રમાણ ઘટતાં BOD.....
વધે છે.
થોડું ઘટે છે.
કોઈ જ ફેર ન પડે
નહિવત હોય
‘ટેરર ઑફ બૅંગાલ’ તરીકે ઓળખાતી વનસ્પતિ ........
આઈકોર્નિયા ક્રેસીપીસ
ક્લેરિઅસ ગેરીપીનસ
કેલોટ્રોપીસ પ્રોસેરા
પોલિઆલ્ઠિયા લેન્જિફોલિયા
સ્ક્રબર્સથી કયું પ્રદૂષણ ઘટાડી શકાય ?
હવાનુ
વિકિરણ
જલજ
ભુમિનું
A.
હવાનુ
275
27.5
257
155
ઈલેક્ટ્રૉસ્ટેટિક પ્રેસિપિટેટર્સમાં નીચે પૈકી કયા કણોનું ઈલેક્ટ્રિક ચાર્જ નિર્માણ થાય છે ?
હિમપાતના કણો
પ્રકાશરાસાયણિક ધુમ્મસ
ધુમાડાના કણો
ભૂમિકણો
પાણીમાં દ્રાવ્ય O2 નું પ્રમાણ ઘટવા માટે જવાબદાર ........
અજૈવવિઘટનીય ઘટકોનું ઓછું પ્રમાણ
અજૈવઘટનીય ઘટકોનું વધુ પ્રમાણ
જૈવવિઘટનીય ઘટકોનું ઓછું પ્રમાણ
જૈવવિઘટનીય ઘટકોનું વધુ પ્રમાણ