Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

41.

સ્ક્રબર્સથી કયું પ્રદૂષણ ઘટાડી શકાય ?

  • હવાનુ 

  • વિકિરણ

  • જલજ 

  • ભુમિનું 


42.

સ્ક્રબર્સથી કયા પ્રકારનો વાયુ દૂર કરી શકાય છે.

  • નાઈટ્રસ ઑક્સાઈડ

  • ઑક્સિજન 

  • કાર્બન ડાયૉક્સાઈડ 

  • સલ્ફર ડાયૉક્સાઈડ 


43.

ઈલેક્ટ્રૉસ્ટેટિક પ્રેસિપિટેટર્સમાં નીચે પૈકી કયા કણોનું ઈલેક્ટ્રિક ચાર્જ નિર્માણ થાય છે ?

  • હિમપાતના કણો

  • પ્રકાશરાસાયણિક ધુમ્મસ 

  • ધુમાડાના કણો 

  • ભૂમિકણો 


44. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણબોર્ડ ગાંધીનગરન આહેવાલ મુજબ 2010-11માં SPM નું પ્રમાણ કેટલું હતું ? 
  • 275

  • 27.5 

  • 257

  • 155


Advertisement
45.

જળસ્ત્રોતની સફાઈ અને જાળવણી કરવા માટે ભારત સરકારે કયો કાયદો અસલી કર્યો ?

  • ધી વૉટર (પ્રિવેન્શન ઍન્ડ કંટ્રોલ ઑફ પૉલ્યુશન) ઍક્ટ, 1974

  • ધી વૉટર(પ્રોટેકશન) ઍક્ટ, 1986 

  • ધી વૉટર (પ્રિવેન્શન ઍન્ડ કંટ્રોલ ઑફ પૉલ્યુઅસન) ઍક્ટ, 1979 

  • ધી વૉટર (પ્રિવેન્શન ઍન્ડ કંટ્રોલ ઑફ પૉલ્યુશન) ઍક્ટ, 1981 


46.

પાણીમાં દ્રાવ્ય O2 નું પ્રમાણ ઘટવા માટે જવાબદાર ........

  • અજૈવવિઘટનીય ઘટકોનું ઓછું પ્રમાણ

  • અજૈવઘટનીય ઘટકોનું વધુ પ્રમાણ 

  • જૈવવિઘટનીય ઘટકોનું ઓછું પ્રમાણ 

  • જૈવવિઘટનીય ઘટકોનું વધુ પ્રમાણ 


47.

પાણીમાં દ્રાવ્ય O2નું પ્રમાણ ઘટતાં BOD.....

  • વધે છે. 

  • થોડું ઘટે છે. 

  • કોઈ જ ફેર ન પડે 

  • નહિવત હોય


48.

‘ટેરર ઑફ બૅંગાલ’ તરીકે ઓળખાતી વનસ્પતિ ........

  • આઈકોર્નિયા ક્રેસીપીસ

  • ક્લેરિઅસ ગેરીપીનસ 

  • કેલોટ્રોપીસ પ્રોસેરા 

  • પોલિઆલ્ઠિયા લેન્જિફોલિયા 


Advertisement
49.

મનુષ્યની ક્રિયાવિધિઓ જેવી કે ઉદ્યોગો અને ઘરગથ્થુ કચરામાંથી ભેગા થતા ઘટકોને લીધે પ્રદૂષકો વાર્ધાકીય ક્રિયા પ્રેરે છે તેને ..........

  • સંવર્ધિત સુપોષકતારકણ 

  • પ્રવેગિત સુપોષકતાકરણ 

  • અવરોધિત સુપોષકતાર્કણ 

  • A અને B બંને


Advertisement
50.

જલીય આહારશૃંખલામાં પાણીમાં જૈવાવિઘટનીય ઘટકનું પ્રમણ 0.003 ppb હોય, તો નાની માછલીઓમાં જૈવિક વિશાલન દ્વારા તેમનું પ્રમાણ સંભવત: કેટલું થાય ?

  • 0.04 ppm 

  • 0.5 ppm 

  • 2 ppm

  • 25 ppm 


B.

0.5 ppm 


Advertisement
Advertisement