ઑર્ગેનિક ખેતીમા6 from Class Biology પર્યાવરણીય સમસ્યાઓ

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : પર્યાવરણીય સમસ્યાઓ

Multiple Choice Questions

61.

રેફ્રિજરેટર અને એરકન્ડિશનરમાં CFC નો ઉપયોગ સલાહ ભરેલો શા માટે નથી ?

  • તે ઓઝોનસ્તરના વિઘટન માટે જવાબદાર છે. 

  • તે ઉર્જાનો વધુ વપરાશ પ્રેરે છે. 

  • તે ક્લોરિનને વાતાવરણના CO2 સાથે સંયોજન પ્રેરે છે.

  • તે ફેફસાં પર સોઝો પ્રેરે છે. 


62.

કૃષિરસાયણોનું જૈવિક વિશલન નીચે પૈકી કયા નિવસનતંત્રમાં થાય છે ?

  • ભૂમિનું નિવસનતંત્ર

  • જંગલનું નીવસનતંત્ર 

  • તળાવનું નિવસનતંત્ર 

  • A અને B બંને 


63.

નીચે પૈકી કયું લક્ષણ પોલિમર કચરો-ડામરમિક્સ રોડનાં વિશિષ્ટ લક્ષનો સાથે સુસંગત નથી ?

  • બીજી વધારાની મશીનરીની જરૂરિયાત રહેતી નથી.

  • પાણી સામેની નિષ્ક્રિયતા સામે પ્રતિકાર થઈ શકતો નથી. 

  • ઉનાળા દરમિયાન બહુ ઓછું ગળતર થાય છે. 

  • સામાન્ય રોડ કરતાં તેની મજબૂતાઈ દબલ હોય છે. 


64.

સુપોષકતાકરણ એટલે શું ?

  • જલજ વસવાટમાં પોષણ પ્રાપ્તિની સુલભતા

  • વૉટર હાઈસિન્થ કે જેને ‘ટેરર ઑફ બૅંગાલ’ કહે છે. તેનો જલજ વસવાટમાંથી નાશ થાય. 

  • જલજ વસવાટમાં મનીલહરિત લીલનો લગભગ નાશ થાય. 

  • જલજ વસવાટમાં NH3, NO3, NO2, PO4 નું પ્રમાણ ઘટે, 


Advertisement
65.

ક્ષામર નિર્માણમં પ્લાસ્ટિક કચરો ઉમેરતી વખતે તેના ટુકદાઓને જે ચારળીમાંથી પસાર કરવામાં આવે છે. તેના છિદ્રો વ્યાસ આશરે કેટલો હોય છે.

  • 1.35 mm 

  • 3.54 mm 

  • 4.35 mm 

  • 5.34 mm


66.

હરિયાણા કિસાન વેલ્ફેરક્લબના સ્થાપક કોણ છે ?

  • રમેશચંદ્ર ડાગર

  • રમેશચંદ્ર દુબલે 

  • ઈ.ઝેડ.પિલ્લે 

  • રાજેશચંદ્ર ડાગર 


67.

ન્યુક્લિયર ઍનર્જી દ્વારા થયેલી દુર્ઘટના માટે જાણીતા સ્થળો જણાવો.

  • ભોપાલ 

  • થ્રીમાઈલ આઈલૅન્ડ 

  • ચર્નોબિલ 

  • B અને C બંને


68.

વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વોર્મિંગ) શાના દ્વારા નિયંત્રિત કરી શકાય ?

  • વનકટાઈનો ઘટાડો, અશ્મિગત ઈંધણના વપરાશમાં ઘટડો

  • પુનઃવનીકરણ્નો ઘટાડો, અશ્મિગત ઈંધણનો વધારો 

  • વનકટાઈમાં વધારો, માનવવસતીમાં ઘટાડો

  • વનકાઈટમાં વધારો. શક્તિના વપરાશની કાર્યક્ષમતામાં ઘટાડો


Advertisement
Advertisement
69.

ઑર્ગેનિક ખેતીમા6 નીચે પૈકી શેનો સમાવેશ થતો નથી ?

  • જૈવિક પેસ્ટ કન્ટ્રોલ

  • પાકની ફેરબદલી 

  • વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ 

  • લીલું ખાતર 


C.

વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ 


Advertisement
70.

નીચે પૈકી કયો કચરો જૈવઘટનીય કચરો છે ?

  • મેટલ્સ

  • લીલો કચરો 

  • કેન્સ 

  • કપદાનો કચરો 


Advertisement